કપૂર પરિવારની પુત્રી અને બોલિવૂડની હોટ અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા તેના લુકને લઈને સોસીયલ મીડિયામાં હાઈલાઈટ રહે છે તેઓ ખાસ કરીને જિમ આવતા જત સમયે સ્પોટ થાય એ સમયે ખુબ હાઉલાઇટ લાઈટ રહે છે તેના વચ્ચે ફરી એકવાર જીમની બહાર પાપારાઝી દ્વારા જોવા મળી હતી.
આ સમય દરમિયાન એક્ટરનો વર્કઆઉટ લૂક જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા હતા તેઓ ખુબ જ ટૂંકા કપડામાં જોવા મળી હતી અને તેનો આ એમાં બોલ્ડ અવતાર જોઈ શકાતો હતો તેના લુકને ખાસ તેન ફેન્સે પસંદ કર્યો હતો આ લુકમાં એક્ટર જાનવી કપૂર ખુબ બહુ હોટ લાગી રહી હતી.
જાનવી કપૂરે આ દરમિયાન લાલ શોર્ટ્સ અને વ્હાઇટ ટોપ પહેર્યું હતું જેમાં તેઓ ખૂબ જ હોટ લાગી રહી હતી પાપારાઝીને જોઈને જાનવી કપૂરે પણ મોજ કરી હતી અને તેણીએ મીડિયા સામે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ પણ આપ્યા હતા એક્ટર ફિટનેસ પ્રેમી છે અને તે પોતાની જાતને ફિટ અને સ્વસ્થ.
રાખવા માટે રોજ વર્કઆઉટ કરે છે તેઓ વર્કઆઉટ ને ક્યારેય છોડતી નથી એક્ટર તેની સ્ટાઇલ અને અને બોલ્ડનેશ માટે પણ જાણીતી છે મિત્રો તમને જણાવી દઈએ કે જાનવી કપૂરને સોસીયલ મીડિયામાં ખુબ સારું ફેન ફોલોવિંગ છે તેની ફોટો આવતાની સાથે લાખોમાં લાઈક જોવા મળતા હોય છે.