ફેમસ યુટ્યુબર અરમાન મલિક આ દિવસો માં ખુબ જ ચર્ચાઓ માં છવાયા છે પોતાની બંને પત્નીઓ કૃતીકા અને પાયલ મલિક ને એક સાથે ગર્ભવતી બનાવી એમને સોશિયલ મીડિયા પર બંને પત્નીઓ ના બેબી બમ્પ ની તસવીરો શેર કરી લોકોને ચોંકાવી દીધા હતા અને લોકો સતત ટ્રોલ કરી રહ્યા હતા કે એક સાથે બંને.
પત્નીઓને આખરે અરમાન મલીકે કેવી રીતે પ્રેગ્નેટ કરી આ મામલો એટલી હદે વધી ગયો હતો કે લોકોની કોમેન્ટનો જવાબ દેવા માટે અરમાન મલિક તેમની બંને પત્નીઓ સાથે લાઈવ થયા હતા જેમાં કૃતિકાએ જણાવ્યું હતું કે મારી અને પાયલની પ્રેગ્નન્સીમાં એક મહિનાનો તફાવત છે ત્યારે આ મામલો થાળે પડ્યો હતો.
એ વચ્ચે અરમાન મલિક ના ત્રીજા લગ્નના પણ સમાચાર સામે આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે હાલમાં અરમાન મલીકે એક વિડીઓ શેર કરીને કેપ્સન માં લખ્યું છે કે ત્રીજી પત્ની બોલશે આ દુનિયા આ વાચંતા લોકોની આંખો ફાટી રહી હતી અરમાન મલિકે મિસ્ટ્રી ગર્લ સાથે રોમેન્ટિક અંદાજમા તસવીરો શેર કરી હતી.
લોકોના મનમાં એક જ સવાલ ઉદભવી રહ્યો હતો કે શું સાચે જ અરમાન મલિક ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ આ વાતનો જવાબ અરમાન મલિક ના વ્લોગમાં છુપાયેલો હતો આ ટાઈટલ અરમાન મલિકે પોતાના આવનાર સોગં કુચ રાતે ના શુટીંગ માટે આપેલું હતું આ સોગં માં.
અરમાન મલિક સાથે મિસ્ટ્રી ગર્લ અને અભિનેત્રી તાનીયા લીડ રોલ માં જોવા મળી હતી સોંગ કેમેરા ની સામે આવીને તાન્યા જણાવે છે કે હમારી શાદી હુઈ હૈ આ વાત સાભંડતા અરમાન મલિક હસી પડે છે અને લોકોને જણાવે છે આઘાત ના પામો અમારો મુઝીક વિડીઓ જોવો તેના આ વિડીઓ.
પર લોકો ફની કોમેન્ટ આપી કહે છે કે આ ને પણ પ્રેગનેટ કરીશ કે શું અરમાન મલિકે સાલ 2011 માં પાયલ સાથે લગ્ન કર્યા હતા અને સાલ 2018 માં કૃતીકા સાથે અરમાન મલિક બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે અને પોતાની તસવીરો વિડીઓ શેર કરતો રહે છે મિત્રો આ પર તમે શું કહેશો.

 
	 
						 
						