બોલીવુડ ફિલ્મ ઘણા બધા સુપર સ્ટાર અભિનેતાઓ થઈ ગયા એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિલન ને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવતું હતું જે સમયે લિસ્ટ માં ડેની નું નામ પણ સૌથી ઉપર રહેતું હતું ડેની ડેનઝોગ્પા જેમનો દમદાર અભિનય અને ડાયલોગ થી તેઓ 50 વર્ષથી બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ લોકચાહના ધરાવે છે.
સાલ 1971 માં આવેલી ફિલ્મ મેરે અપને થી તેમને બોલીવુડ ડેબ્યુ કર્યુ તેમનો જન્મ સિક્કીમ માં થયો હતો તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી ડેની એ ગાવા ડેનઝોગ્પા સાથે સાલ 1990 માં લગ્ન કર્યા ગાવા હંમેશા લાઈમ લાઈટ થી ખુબ દુર રહે છે.
પરંતુ આ દિનશોમા ગાવા પોતાની તસવીર થી સોશિયલ મીડિયા પર છવાયેલી છે મિડીયા રીપોર્ટ અનુસાર ગાવા સિક્કીમ ની રાણી છે ગાવા ખુબ જ સુંદર અને આકર્ષક લુક ધરાવે છે તેની ખુબસુરતી પાસે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઓ પણ ઝાંખી પડી જાય છે ડેની અને ગાવાના બે સંતાનો છે.
દિકરીનું નામ પેમા ડેનઝોગ્પા અને દિકરાનું નામ રીન્સીક ડેનઝોગ્પા છે દિકરી તેની માતા જેવી લાગે છે તો ડેની નો દિકરો તેમના જેવો જ દેખાય છે ડેની નો દિકરો રીન્સીક ડેનઝોગ્પા ટુંક સમયમાં બોલીવુડ માં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે મિડીયા રિપોર્ટ અનુસાર જેકી શ્રોફ ના દીકરા ટાઈગર શ્રોફ ની.
સાથે તેઞા ખુબ જ નજીકના સંબંધો છે બંને ખુબ સારા મિત્રો છે મિડીયા રીપોર્ટ અનુસાર ગાવા થી લગ્ન પહેલા ડેની અભિનેત્રી પરવીન બાબી ને ડેટ કરતા હતા અને 4 વર્ષ બાદ બંને નું બ્રેક અપ થયું હતું પરવીન બાબી સાથેના બ્રેક અપ બાદ ડેની એ ગાવા સાથે લગ્ન કર્યા હતા ઘણા ઓછા લોકોને ખબર.
હશે કે ડેની ભારતીય સૈન્યમાં જવા માગતા હતા પરંતુ તેમની માતા ના કારણે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા અને તેમને પોતાના દમદાર અભિને થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામની આગવી છાપ છોડી આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે મિત્રો આપનો આ વિશેષ અભિપ્રાય છે.