Cli

ટીવીનું મશહૂર કપલ ગુરમીત ચૌધરી અને ડેબિના બોનર્જીના ઘરે બાળકની ચિચિયારીઓ ગુંજી…

Bollywood/Entertainment Breaking

એકટર ગુરમીત ચૌધરી અને દેબીના બોનર્જીના ઘરે ખુશીઓ આવી ગઈ છે દેબીના માં બની ગઈ છે અને તેમણે એક પ્યારી બાળકીને જન્મ આપ્યો છે તેની જાણકારી ગુરમીત અને દેબીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક વિડિઓ પોસ્ટ કરીને જાણકારી આપી છે ગુરમીતે એક વિડિઓ શેર કર્યો છે જેમાં જોઈ શકાય છેકે.

ગુરમીત અને દેબીનાનો હાથ વચ્ચે એક બેબીનો હાથ જોવા મળી રહ્યો છે વિડિઓને શેર કરતા ગુરમીતે લખ્યું છેકે ગ્રેટીટૂડે સાથે અમે અમારી બેબી ગર્લનું આ દુનિયામાં સ્વાગત કરી છીએ તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ માટે ધન્યવાદ ગુરમીતે એ પણ જણાવ્યું છેકે એમની પુત્રી ગઈ કાલે 3 એપ્રિલના રોજ આ દુનિયામાં આવી છે.

એટલે કે કોમેડિયન ભારતી સીંગ અને ગુરમિતનો પુત્ર એકજ દિવસે જન્મ્યો છે ભારતી અને ગુરમીતને એક સાથે બાળક આવવાની ખુશી પણ છે ગુરમીત અને દેબીનાના લગ્ન વર્ષ 2011 માં થયા હતા લગ્નના 10 વર્ષ બાદ દેબીનાને માં બનાવની ખુશી મળી છે કેટલાક સમયે પહેલા જ દેબીનાનો ખોળો ભરવામાં આવ્યો હતો.

ત્યારે તેની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ હતી દેબીના પોતાના આવનાર બાળકનું ધ્યાન ખુબજ રાખી રહી હતી એમણે પ્રેગ્નન્સી દરમિયાન ખુજ યોગા કર્યો અત્યારે તો 10 વર્ષની લાંબી રાહ જોયા બાદ આ બંને કપલના ઘરે બેબી આવી છે એમના ઘરે લક્ષમીના પગલાં પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *