એક છોકરી અને છોકરા વચ્ચે પ્રેમ થવો એક સામાન્ય બાબત છે પરંતુ બે છોકરીઓ વચ્ચે પ્રેમ થયો કે છોકરી અને ટોમ બોય વચ્ચે પ્રેમ થયો એક અનોખી વાત છે આવી જ એક કહાની છે instagram અને youtube માં ફેમસ રિષભ ખાન અને શાહીના ખાન ની જેમ રીષભ ખાન દેખાવમાં છોકરો લાગે છે.
પરંતુ અવાજ અને અદાઓ છોકરીઓ જીવી છે મતલબકે તે ટોમબોય છે સોશિયલ મીડિયા ઉપર આ બંને કપલ ના વિડીયો ખૂબ વાયરલ છે આ બન્નેની કહાની એવી છે રાજસ્થાનના કોટામાં જન્મેલા રિષભ ખાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે જ્યારે પાડોશમાં રહેતી શિવાની સિંગ એક હિન્દુ પરિવાર માંથી આવે છે.
જે અત્યારે શાહીના ખાન ના નામે ફેમસછે તે બંનેની લવ સ્ટોરી પાડોશમાંથી શરૂ થાય છે બંને એકબીજા સાથે વિડીયો બનાવતા હતા એ સમયે લોકો ખૂબ પસંદ કરતા આ બંને બધા જ વિડીયો સાથે બનાવવા લાગ્યા વિડીયો બનાવતા આ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા ત્યારે શિવાનીના.
પરિવારજનો આ રિષભ ખાન ટોમ બોય અને મુસ્લિમ હોવાના કારણે આ સંબંધથી રાજીના હોતા એમને ખૂબ વિરોધ કર્યો પરંતુ આ બંને એકબીજા ને ખુબ પ્રેમ કરતા એમને લગ્ન કરી લીધા અને શિવાની સિગં માથી ધર્મ પરિવર્તન કરીને શાહીના ખાન બની ગઈ આજે એ બંને સાથે મળીને.
વિડીઓ બનાવેછે યુ ટ્યુબ પર ૩ મીલીયન થી વધારે સક્રાઈબર આને ઈન્સ્ટ્રાગ્રામ પર બન્નેના ખુબ ફોલોવરછે આ બંને ને અવારનવાર લોકો ટોમબોય હોવાના કારણે ટ્રોલ કરતા રહે છે અને અપમાનિત કરતી કોમેન્ટ આપતા રહેછે એ છતાં પણ આ બંને એકબીજા ની વિડીઓ બનાવતા રહે છે.