Cli

પાકિસ્તાનના મશહૂર ટેલોવીઝ હોસ્ટ અને સાંસદ આમિર લિયાકતે 18 વર્ષની ટિક્ટોક સ્ટારથી કર્યા લગ્ન…

Ajab-Gajab Breaking

પાકિસ્તાનના સાંસદ અને મશહૂર ટેલિવીઝ હોસ્ટ આમિર લિયાકત હુસૈને 18 વર્ષની યુવતી સાથે લગ્ન કરી લીધા છે અમીરે બુધવારે જ એમની બીજી પત્ની ડુબા અમીરને તલાક આપ્યા હતા અને એજ દિવસેજ એમણે શાહિદા દાનિયા શાહથી ત્રીજા લગ્ન કરી લીધા અમીરની બીજી પત્ની ટુંબા એક મશહૂર એકટર છે.

જયારે એમની ત્રીજી પત્ની શાહિદા ટિક્ટોક સ્ટાર છે પોતાના ત્રીજા લગ્નથી આમિર જાણકારી આપતા ઇન્સ્ટાગ્રામમાં લખ્યું છે ગઈ રાત્રે 18 વર્ષની શાહિદા દાનિયા શાહ સાથે લગ્ન કરી લીધા આ દક્ષિણ પંજાબ લોધરણના એક સન્માનિત સાદાત પરિવાર સાથે સબંધ ધરાવે છે એક નવી પોસ્ટમાં અમીરે નવી પત્નીના.

વખાણ કરતા લખ્યું છેકે બહુ પ્રેમાળ ખુબસુરત અને પ્યારી ડાર્લિંગ હું મારા બધા શુભચિંતકોથી નિવેદન કરવા માંગુ છુંકે અમારા માટે દુવા કરો મેં હમણાંજ પોતાના ખરાબ સમયને પાછળ છોડ્યો છે 49 વર્ષના આમિર પોતાની નવી પત્નીની ખુબસુરતી પર કંઈ રીતે ફિદાછે એ વાતનો અંદાજો તમે એ રીતે લગાવી શકો છો.

જ્યારથી એમણે લગ્ન કર્યા છે ત્યારથી તેઓ પત્ની સાથે એક પછી એક વિડિઓ શેર કરી રહ્યા છે આમિરે પોતાના બીજા લગ્ન 2018માં કર્યા હતા જે લગ ત્રણ વર્ષ માંડ ચાલ્યા હતા અત્યારે તો અમીર લિયાકતને ટિક્ટોક સ્ટાર વાળી પત્ની મળી ગઈ છે હવે જોઈએ છીએ બંનેનો આ સબંધ કેટલો લાંબો ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *