એક પછી એક એક્ટરના નિધનથી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હાહો મચી ગયો છે અત્યારે 2 દિવસ પહેલા જ એક્ટર સહાનાનો મૃતદેહ એમાં ઘરેથી મળી આવ્યો હતો એમના નિધનના સમાચાર સાંભળીને દરેક દંગ રહી ગયા હતા એ દુઃખથી ઇન્ડસ્ટ્રીઝ બહાર આવી પણ નથી ને એક વધુ એક્ટરના નિધને બધાને હલાવી દીધા છે.
ફેમસ એક્ટર પલ્લવી ડેનો દોરડાથી લટકતો મૃતદેહ મળી આવ્યો છે આજે સવારે પલ્લવીનો મૃતદેહ એમના ઘરના રૂમમાંથી મળી આવ્યો છે પલ્લવીને દોરડા પરથી ઉતારીને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ અફસોસ હોસ્પ્ટિલ પહોંચે તેના પહેલાજ તેઓ આ દુનિયાને છોડીને ચાલી ગઈ હતી હોસ્પિટલ.
જતા જ ડોક્ટરોએ એક્ટરને મૃત જાહેર કરી દીધી હતી પલ્લવીના મૃતદેહને પોસ્ટમર્ટન માટે મોકલી દેવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા મુજબ શરૂઆતની તપાસમાં આ મામલો ખુદખુસીનો લાગી રહ્યો છે પલ્લવી ડે બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીઝની ફેમસ આને લોકપ્રિય એક્ટર હતી તેઓ ટીવી શો મોન માને નામાં.
લીડ રોલમાં જોવા મળી રહી હતી ઘરે ઘરે લોકો એમને જાણવા લાગ્યા હતા એટલી ઊંચાઈ પહોંચીને પલ્લવીએ મોતને કેમ ગળે લગાવ્યું એ સવાલ બધાના મનમાં પેદા થયો છે પલ્લવીના મોતથી બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી છવાઈ છે એમના લાખો ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.