ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી એક દુઃખદ ખબર રહી છે મશહૂર સિંગર કેકે નું અચાનક નિધન થઈ ગયું છે જાણકારી મુજબ કેકે કોલકતાના ગુરૂદાસ કોલેજના કાર્યક્રમ સામેલ થયા હતા અહીં એમ નો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ચાલુ કાર્યક્રમ દરમિયાન એમનું નિધન થઈ ગયું નિધનનું કારણ હજુ સુધી સામે નથી આવી શક્યું.
પરંતુ એમના મૃતદેહ ને પોસ્ટમર્ટન માટે મોકલી દેવામાં આવ્યા છે કેકે સોમવારે પોતાની ટિમ સાથે કાર્યક્રમમાં સામેલ થવા કોલકતા પહોચ્યા હતા કેકેનું પૂરું નામ ક્રિષ્નકુમાર કુન્નત હતું દિલ એ વાદત્ત આંખોમેં તેરી અને તુંહી મેરી શુભ જેવા કેકે એ સેકન્ડો યાદગારી ગીતો ગાયા આજના જમાનામાં કદાચ કોઈ એવું હશે.
જેણે કેકેના ગીતો ન સાંભળ્યા હોય પરંતુ 54 વર્ષની ઉંમરમાં તેઓ દુનિયાને અલવિદા કહી ગયા કેકેના નિધનના સમાચાર સાંભળી લોકો ભાવુક થઈ ગયા છે કોઈને એ વાત પર ભરોસો નહી થઈ રહ્યો કે કેકેનું આ રીતે નિધન થઈ શકે કેકેને મ્યુઝિકથી બહુ પ્રેમ છે સંગીત એમનું જીવન હતું અને મ્યુઝિકના કાર્યક્રમમાં.
પરફોર્મન્સ કરતા એમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા સીધું મોસેવાલા ના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બીજો મોટૂ ઝટકો છેકેકેનું નિધન થતા પુરી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાયો છે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ને કેકેની હંમેશા ખોટ રહેશે કેકેના આત્માને ભગવાન શાંતિ આપે બસ એક પ્રાર્થના.