સિંગર નેહા કક્કર 90ના દશકા ના ફાલ્ગુની પાઠક ના સુપર ડુપર હિટ સોગં મૈંને પાયલ હૈ છનકાઈ નું રિમિક્સ વર્ઝન ઓ સજના રિલીઝ કરીને ટ્રોલ થઈ રહી છે માત્ર યુઝર્સ જ નહીં પરંતુ ઓરીજીનલ સિંગર ફાલ્ગુની પાઠક પણ નેહા કક્કરથી નારાજ છે ફાલ્ગુની પાઠકે હવે ફરી એકવાર નેહા કક્કર પર નિશાન સાધ્યું છે.
ફાલ્ગુની પાઠક ખુશ થઈ જણાવ્યું કે આજે પણ લોકો તેના ઓરિજિનલ ગીતને વધુ પસંદ કરી રહ્યા છે અને નેહા કક્કરના રિમીક્સ વર્ઝનને નહીં ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું કે ઘણા લોકો મને સોશિયલ મીડિયા પર કહીં રહ્યા છેકે તેમને મારું સંગીત વધુ ગમે છે લોકોની આવી પ્રતિક્રિયા જોઈને મને આનંદ થાય છે.
યુઝર્સે એમ પણ કહ્યું કે તેમને નેહા કક્કડનું વર્ઝન પસંદ નથી આવ્યું ફાલ્ગુની પાઠકે વધારે જણાવ્યુંકે આ સમયે હું એ કરી નથી શકતી નહીં તો નેહા કક્કર સામે કાયદાકીય પગલાં જરૂર લેતા પરંતુ તે સમયે મને મ્યુઝિક રાઈટ્સ લેવાનું મહત્વ ખબર નહોતી જોમેં આમ કર્યું હોતતો હું આવા રીમીક્ષ ગીતને અટકાવી શકી હોત.
હાલ મને ખબર પડે છેકે એ સમયે મારે જાગૃત રહેવું જરૂરી હતું જ્યારે તે પોતાના પર આવે છે ત્યારે જ સમજાય છે મને અફસોસ છેકે મને ત્યારે મ્યુઝિક રાઇટ્સ વિશે ખબર નહોતી ફાલ્ગુની પાઠકે હૈયાસાર ઠલવતા કહ્યું હું મનોરંજનની વિરુદ્ધ નથી પરંતુ મને લાગે છેકે જે પણ રિક્રિએટેડ.
વર્ઝન પર કામ કરે છે તેણે માત્ર ગીતની સફળતા વિશે જ વિચારવું ના જોઈએ પણ એ વ્યક્તિને સંગીત પ્રત્યે લગાવ હોવો જોઈએ મને રિમેક ગીત પર કોઈ વાંધો નથી ઘણા સમયથી એવું થઈ રહ્યું છેકે ગીતોની રિમેક બનાવવામાં આવે છે પરંતુ તે જુસ્સા સાથે થવું જોઈએ ફાલ્ગુની એ પોતાના.
ગીતની રિમેક પર જણાવ્યું હતું કે ગીતની ઓરીજનાલીટીનો સત્યનાશ વાળી દીધો છે સંગીતને પણ તોડી મોડી રજુ કરાયુંછે જો દર્શકો આવું પસંદ કરેછે તો અમે પણ પ્રયત્ન કરીશ આમ કહીને તેને નેહા કક્કર પર નિશાન સાધ્યું હતું વાચકમિત્રો આ મામલે તમને શું લાગે છે કોમેંટમાં જણાવવા વિનંતી.