Cli
ફાલ્ગુની પાઠક માત્ર 9 દિવસમાં જેટલું કમાય છે જે ટોપ સિંગર એક વર્ષમાં પણ નથી કમાઈ શકતા, જાણો કેવી રીતે...

ફાલ્ગુની પાઠક માત્ર 9 દિવસમાં જેટલું કમાય છે જે ટોપ સિંગર એક વર્ષમાં પણ નથી કમાઈ શકતા, જાણો કેવી રીતે…

Bollywood/Entertainment Business

આજે આપણે વાત કરીશું જેમનો નવરાત્રી સાથે ખૂબ જૂનો નાતો છે જેમના વિના નવરાત્રી અધુરી છે જેમને આખી જિંદગી ઘાઘરા ચોલી પહેર્યા નથી એ છતા પણ એમને ડાંડીયા ક્વીન કહેવામાં આવે છે એમને આજે પણ સાંભળતા 90ના દશકાના સોંગ યાદ આવે છે.

જેવા કે મેને પાયલ હે છનકાઈ અને ચુડી જો ખનકી હાથો મેં મિત્રો આપને ખબર પડી હશે આપણે વાત કરી રહ્યા છીએ ફાલ્ગુની પાઠક ની ફાલ્ગુની પાઠક ની ત્રણ બહેનો હતી જ્યારે ફાલ્ગુની પાઠક નો જન્મ થયો ત્યારે એમના માતા પિતા દીકરાને ઇચ્છતા હતા દીકરી આવતા ફાલ્ગુની પાઠક ને.

દીકરાની જેમ રાખવા લાગ્યા એના વાળ કપડા આજે પણ એ રીતે જ જોવા મળે છે એમને નવું વર્ષની ઉંમરે જ્યારે પ્રથમ સોંગ ગાયું ત્યારે એમના પિતાએ ખૂબ ગુસ્સો કર્યો હતો પરંતુ માતાએ એમના સિંગિંગના શોખ ને લઈને એમને ગરબા અને રાસ ગાવાની રજા આપી હતી.

ત્યારબાદ તે લોકલ લેવલે ગરબા ગાતા હતા સમય વ્યતીત થતા ફાલ્ગુની પાઠક પોતાનું પ્રથમ આલ્બમ વિડીઓ સોંગ ચુડી જો ખનકી હાથો મે રજૂ કર્યું જેમાં રિયા સેને અભિનય કર્યો હતો ત્યારબાદ આ સોંગને ખૂબ જ લોકપ્રિયતા મળી અને ફાલ્ગુની પાઠકના અવાજને દેશભરમાં સાંભળવામાં આવ્યો એ બાદ ફાલ્ગુની પાઠકે.

ઘણા બધા હિટ આલ્બમ આપ્યા પરંતુ એમનો એક નિયમ હતો એમના સોંગમાં અશ્લીલ વલ્ગર જોવા મળતું ન હતું એમને એ કારણે ઘણા બધા ફિલ્મોમા સોગં આપવાની ઓફર પણ ઠુકરાવી દીધી હતી તેઓ નવરાત્રીના દિવસોમાં એટલું કમાઈ લે છે કે જેઓ ફિલ્મોમાં સોંગ આપતા સિંગર પણ કમાઈ શકતા નથી તાજેતરમાં સિંગર.

નેહા કક્કડે ફાલ્ગુની પાઠકના એક‌ હીટ સોંગની કોપી કરીને રિમિક્સ વર્ઝન બનાવ્યું હતું આ વિશે ફાલ્ગુની પાઠક જણાવ્યું હતું કે એ સમયમાં મ્યુઝિક રાઇટ્સ વિશે મને માહિતી નહોતી જો મારી પાસે રાઇટ્સ હોત તો હું ચોક્કસ કાર્યવાહી કરત હાલ જે ફાલ્ગુની પાઠક અને નેહા કક્કર વિશે વિવાદ થયો હતો એ વિશે ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *