Cli

ઋત્વિક રોશનની નવી ગર્લફ્રેન્ડ પર બોલી પૂર્વ પત્ની સુઝેન ખાન…

Bollywood/Entertainment Breaking

ઋત્વિક રોશનની નવી ગર્લફ્રેન્ડ પર તેમની પૂર્વ પત્ની સુઝેન ખાને પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે ઋત્વિક રોશન લગભગ 15 દિવસ પહેલા સબા આઝાદ સાથે રાત્રે ડિનર કરતા એક હોટેલમાં જોવા મળ્યા હતા ત્યારે એ વાતનો ખુલાસો થયો હતો કે ઋત્વિક અને સબા એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેના બાદ.

ઋત્વીકને 2 વાર મુંબઈની રેસ્ટોરેંટમા સબા સાથે જોવા મળ્યાછે બે બાળકોના પિતા ઋત્વિક રોશનના આ સબંધ પર કેટલાય લોકોએ સવાલ પણ ઉઠાવ્યા છે પરંતુ તેની વચ્ચે ઋત્વિકની પૂર્વ પત્ની સુઝેન ખાનની પહેલી વાર પ્રતિક્રિયા સામે આવી છે અને આ સંબંધ પર સુઝેને કંઈક એવું કહી દીધું કે લોકોને કે લોકોને બોલીવુડના.

સબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જશે હકીકતમાં સુઝેન ખાને સબા આઝાદના વખાણ કર્યા છે સબા એક્ટર હોવા સાથે એક સિંગર છે જેઓ નાના મોટા પ્રોગ્રામ કરે છે કાલે સબા આઝાદનો એક પ્રોગ્રામ હતો જેમાં સુઝેન ખાન પણ પહોંચી હતી પ્રોગ્રામ બાદ સુઝેને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સબાનો એક ફોટો.

શેર કરતા લખ્યું કેટલી શાનદાર સાંજ હતી યુ આર સુપર કુલ સુપ્રિમલી ટેલેન્ટેડ તેના પર સબાએ સુઝેનને જવાબ આપતા લખ્યું આભાર મારી સુઝી બહુ ખુશ છુંકે કાલ રાત્રે તમે ત્યાં આયા જણાવી દઈએ અહીં ઋતિક સબા સાથે ડેટ કરી રહ્યા છે ત્યારે સુઝેન અસલાન ગોની સાથે સંબંધમાં છે બંને પૂર્વ પતિ પત્ની ત્યારે કોઈ બીજાને પ્રેમ કરી બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *