કહેવાય છેને પહેલો પ્રેમ હંમેશા પહેલો હોય છે ક્યારેય ભુલાતો નથી અંકિતા લોખંડે એ જયારે શુશાંતસિંહ રાજપૂતને યાદ કર્યો ત્યારે જોવા વાળા પણ હેરાન રહી ગયા હતા અંકિતાએ પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનથી સગાઈ કરી જયારે રિંગ પહેરવાનો પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે અંકિતાએ શુશાંતની સુપરહિટ ફિલ્મ રાવતનું ગીત ચાલુ કરાવ્યું.
શુશાંતની આ ફિલ્મનું ગીત ચાલતું રહ્યું અંકિત લોખંડે અને વિકી જૈન બંનેએ એકબીજાને સગાઈની રિંગ પહેરાવી દીધી આ સીન જેણે પણ જોયો હેરાન રહી ગયા અંકિતા શુશાંતને આ અંદાજમાં યાદ કરશે કોઈ યાદ પણ ન હતું કર્યું અંકિતા લોખંડે અને શુશાંતસિંહ રાજપૂત કેટલાય વર્ષો સુધી સંબંધમાં રહ્યા.
આ બંનેનો સબંધ પહેલા શુશાંત તરફથી તોડવામાં આવ્યો પરંતુ તેઓ અંકિતાને ક્યારે મ ભૂલી શક્યા અંકિતા તો શુશાંતને ગયા પછી પણ તેની સાથે ઉભી રહી શુશાંતના નિધન બાદ અંકિતાએ લડાઈ પણ લડી જયારે આજે અંકિતાએ નવી જિંદગીની શરૂઆત કરી ત્યારે આ મોકા પર પણ શુશાંતને યાદ કર્યો.