સલમાન ખાનની જન્મદિવસ પાર્ટીથી લોકો સામે આવેલી હોલીવુડ એક્ટર સામંથા લોકવુડને એમની ગર્લફ્રેન્ડ બતાવવામાં આવી રહ્યું છે પહેલા એતો ફક્ત એ વાતની અફવા હતી કે સલમાન અને સામંથા એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ આ તસ્વીરે નક્કી કરી દીધું છેકે સલમાન અને સામંથા વચ્ચે કંઈક ખીચડી પાકી રહી છે.
સામંથાએ આ નવી તસ્વીર શેર કરી છે જેમાં તેઓ સલમાનના પિતા સલીમ ખાન સાથે જોવા મળી રહી છે તસ્વીરમાં સામંથા સલીમ ખાન સાથે જે રીતે હક દર્શાવી રહી છે તેને જોઈને સાફ અંદાજ લગાવી શકાય કે બહુ જલ્દી ગેલેક્ષી એપાર્ટમેન્ટ ઝળકી ઉઠશે નવાઈની વાત એછે કે એકબાજુ સામંથાએ સલીમ ખાન સાથે.
તસ્વીર શેર કરી છે જયારે બીજી બાજુ સલમાને પોતાની મા સલમા સાથે તસ્વીર શેર કરી છે સલમાન આ તસ્વીરમાં એમની માં સલમા ની ગોદમાં પોતાનું માથું રાખેલ દેખાઈ રહ્યા છે તેનો મતલબ એજ છેકે આ તસ્વીર એકજ સમયની છે સલમાન અને સામંથા એક સાથે ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં હાજર હતા.
માતા પિતા સાથે શેર કરેલ આ તસ્વીરમાં હવે ધીરે ધીરે સાફ સમજમાં આવી રહ્યું છે તસ્વીર જોઈને સાફ અંદાજો લગાવી શકાય છેકે સામંથા સલમાનના પરિવારથી ધીરે ધીરે પોતાનો સબંધ વધારી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.