ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના ઉપર થયેલ અનુભવનો મોટો ખુલાસો કર્યો છે એમનું કહેવુંછે કે એમને એક ફિલ્મની શૂટિંગ શરૂ કરી હતી આ શૂટિંગ ચાર પાંચ દિવસ થઈ ગયુ હતું આ સમયની વચ્ચે પ્રોડ્યુસરે સાથે ઊંઘવાની ઓફર કરી હતી અહીં એક્ટરે ના પાડતા 5 દિવસ શૂટિંગ થયું છતાં પ્રોડ્યુસરે ફિલ્મમાંથીજ બહાર નીકાળી દીધી.
આ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પોતાની સાથે થયેલ અનુભવ શેર કર્યો હતો ઈશાએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે હું શૂટિંગમાં જતી ત્યારે ક્યારેકે બહાર શૂટિંગ થવાનું જતું એવા સમયે મને ડર હોતો કે ક્યારે મારી સાથે આવી અજીબ હરકતો ના થઈ જાય એટલા માટે હું મારી રૂમમાં મારી મેકઅપ આર્ટિસ્ટ સાથે રાખતી હતી કારણકે મારી સાથે આવું કંઈક ના થાય.
જયારે ઈશા વધુમાં કહેછે હું મારા સર્કલમાં ખોટા બાના બનાવતી અને કહેતી મને એમજ ડર લાગે છે એટલા માટે મેકઅપ આર્ટિસ્ટને સાથે રાખું છું બાકી સાચુંતો એ હતું ડર એક માણસનો લાગતો હતો ઈશાએ આગળ જણાવતા કહે છે જયારે હદ તો ત્યારે થઈ જયારે ખુદ પ્રોડ્યુસરે એક રાતે સાથે સુવાનું કહ્યું જયારે મેં ચોખી ના પડી દીધી.
જયારે બીજા દિવસે ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું ત્યારે પ્રોડ્યુસર વચ્ચે આવ્યા અને મને ફિલ્મમાંથી નીકાળી દીધી સાથે બધાની વચ્ચે ઉડાવી પણ આ વાત ઈશા ગુપ્તાએ પોતાના ઓફિસિયલ એકાઉન્ટમાંથી સોસીયલ મીડિયામાં સેર કરી હતી જયારે ઈશા ગુપ્તા હમેશા ઇન્સ્ટગ્રામમાં પોસ્ટ શેર કરીને ચર્ચાઓમાં રહેતી હોય છે.