કભી ઈદ કભી દિવાલી ફિલ્મના શેટ પરથી એક ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે ચોંકાવનાર ખબર એ છેકે ફિલ્મના ડાયરેક્ટર ફરહાદ સામજીએ શેટ આવવાનું જ છોડી દીધું છે અહીં ફિલ્મનું 10 ટકા શૂટિંગ પૂરું થઈ ગયું છે છતાં ફિલ્મના ડાયરેક્ટર ફરહાદ શામજી ફિલ્મના શેટ પર નથી આવી રહ્યા.
રિપોર્ટની માનીએ તો ફરહાદ શામજીના કામથી ફિલ્મના પ્રોડ્યુસર અને સલમાન ખાન ખુશ નથી કભી ઈદ કભી દિવાળીના સેટ પર થી છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે તેના વચ્ચેજ ફરહાદ સામજીએ ફિલ્મના ચાલ શૂટિંગ વચ્ચેજ સેટ પર આવવાનું બંદ કરી દીધું છે અને ફરહાદ હવે સેટ પર નથી આવી રહ્યા.
હાલમાં પણ કભી ઈદ કભી દિવાળી ફિલ્મમાં થી એક ખબર આવી હતી કે સલમાન ખાનના જીજા આયુષ શર્માએ પણ ફિલ્મનેછોડી દીધી હતી એમને પણ ફિલ્મને લઈને વિવાદ ચાલતો હતો એવામાં ફરહાદ સામજી વિશે આ ખબર આવતા જ ફિલ્મના ચાહકો નિરાશ થયા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.