આજે વ વાત કરીશુ એક ગામની જ્યાં કરોડપતિ રહે છે ખુબ પૈસા છે તેમ છતાં તેઓ કાચા મકાનોમાં રહે છે પાકી છત કોઈ નથી બનાવતું ઘાસ ઝાડવા અને કેળાથી બની છતથી એમના ઘર ઢંકાયેલા છે કંઈ માન્યતાના કારણે આ લોકો પાક્કા ઘર નથી બનાવતા અને કાચા મકાનોમાં રહે છે ચલો આજે જણાવીએ આ ગામ વિશે.
રાજસ્થાનના અજમેરના દેવમાલી નામનું આ ગામ છે જેની એક અનોખી પરંપરા ચાલી આવી છે અહીં ગામમાં એકજ સમાજના 20હજાર લોકો રહે છે અહીં ગામમાં કેટલાય કરોડપતિ રહે છે પરંતુ બધા લોકોનું ઘર એક જેવું છે માટીના અને કાચી છતો ગામના લોકો ભગવાન દેવનારાયણમાં બહુ વિશ્વાસ રાખે છે.
અહીં ગામમાં દેવનારાયણ ભગવાનનું એક મંદિર પણ છે અને એમની જેમ લોકોમાં એકે માન્યતા છે દેવનારાયણ ભગવાનના હિસાબથી એમને આવા ઘરમાં રહેવું જોઈયે ગામના લોકો સવારે ઉઠીને ઉઘાડા પડે દેવનારાયણ ભગવાનનો જે પહાડ પર મંદિરછે તે પહાડની પરિક્રમા કરે છે લોકો પોતાના ઘરે તાળું પણ નથી મારતા.
કાચા ઘરમાં રહે તેના પર એક માન્યતા છે એવું કહેવાય છેકે એક વખત ભગવાન દેવનારાયણ સ્વયં આ ગામમાં આવ્યા હતા અને પછી તેમને ગ્રામવાસીઓ સમક્ષ તેમની ઇચ્છા વ્યક્ત કરવા કહ્યું હતું કે તમારે શું જોઈએ છે ત્યારે ગ્રામજનોએ કહ્યું કે તેમની કોઈ ઈચ્છા નથી કઈ જોતું નથી પછી આના પર દેવનારાયણ ભગવાને કહ્યું જો તમારે જીવનમાં આરામથી જીવવું હોય તો ક્યારેય પાકું મકાન ન બાંધવું.
એટલા માટે અહીંના ઘર કાચા હોય છે કોઈએ પાકું ઘર બનાવવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે તેમની સાથે કંઈક સારું ન થાય એવી માન્યતા છે કેટલાક લોકોએ મક્કમ છાતી રાખીને મકાન બનવાની કોશિશ કરી પણ તેમને નુકસાન થયું તેમને સારું ન થયું પરિવારમાં કોઈનું મૃત્યુ થયું ધંધામાં ખોટ ગઈ દુખ આવ્યું જેના પછી બીજા લોકો ડરી ગયા.
આટલા વર્ષો વીતી ગયા આજે પણ આ લોકો ત્યાંની માન્યતાને અનુસરે છે ભલે ગામડામાં લોકો ગમે તેટલા પૈસાવાળા હોય પરંતુ બધા લોકોના કાચી છત વાળા મકાનો છે મિત્રો ગામ વિશે બહુ માહિતી મેળવીને પોસ્ટ બનાવામાં બહુ મહેતન લાગીછે પોસ્ટ ગમી હોય તો પોસ્ટને શેર કરવાનું ન ભૂલતા.