Cli
શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન રીલીઝ પહેલા જ અલ્લુ અર્જુનને પણ રાખી દિધો પાછડ...

શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન રીલીઝ પહેલા જ અલ્લુ અર્જુનને પણ રાખી દિધો પાછડ…

Bollywood/Entertainment Breaking

આ વર્ષ 2023 દરમિયાન ઘણી બધી બોલીવુડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જો વાત કરીએ બોલીવુડ અને સાઉથ ફિલ્મોની તો આવ વખતે બંને વચ્ચે ખૂબ મોટી ટક્કર જોવા મળશે જોકે સાલ 2022 બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ સાબીત થયું હતું પરંતુ આ વર્ષે એવું બનશે નહીં.

એવૂ ફિલ્મ મેકરો જણાવી રહ્યા છે આ વર્ષ દરમિયાન બોલીવુડ ની પઠાન જવાન ડંકી ટાઈગર 3 કીશી કા ભાઈ કીશી કા જાન અને એનીમલ જેવી ફિલ્મો સામેલ છે તાજેતરમાં સામે આવેલા અહેવાલમાં શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન અલ્લુ અર્જુન ની પુષ્પા 2 ને પણ પાછડ દેખાડે છે દર્શકો ફિલ્મ.

પઠાન ને રેટીગં આપી જોવાની ઉત્સુકતા દર્શાવી રહ્યા છે ફિલ્મ મેકર અનુસાર પુષ્પા 2 પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે મિડીયા રીપોર્ટ અનુસાર પહેલા નંબરે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન છે જે 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે બીજા નંબરે છે ફિલ્મ પુષ્પા 2 જે ની રીલીઝ.

ડેટ હજુ સામે નથી આવી છે વર્ષ ના અંત માં પણ રીલીઝ થઇ શકે અને ત્રીજા નંબરે પણ છે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન મિડીયા રેટીગં અનુસાર શાહરુખ ખાન ને લઇને દર્શકો માં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે તે બોલીવુડ ના અન્ય કલાકારો અને સાઉથ સુપરસ્ટારો ને પણ પછાડી પહેલા.

નબંર પર આવી ગયા છે ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી ના રોજ રીલીઝ થવા જઈ રહી છે જેમાં દિપીકા પાદુકોણ શાહરુખ ખાન અને જોન અબ્રાહમ જોવા મળશે આ ફિલ્મ નું ઓનલાઈન બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *