યૌન શોષણના આરોપી દીવ્યાંશ તિવારીએ જેલમાંથી નીકળતાંજ કંઈક એવું કરી દીધું કે પોલીસે તેની સામે બીજી વાર કેસ નોંધવો પડ્યો હકીકતમાં એક યુવતીની ફરિયાદ પર રાજન ઉર્ફે દિવ્યાંશ તિવારીને ગયા વર્ષે નવેમ્બરમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી રાજન.
બહાર નીકળ્યો તેણે ફરીથી હંગામો મચાવી દીધો હકીકતમાં રાજન જેલમાંથી છૂટ્યા બાદ ગાડીઓના કાફલા સાથે રોડ શો કરતા ગયો આ દરમિયાન તેણે બધા નિયમોની ધજીયા ઉડાવી દીધી આજ્તકની રિપોર્ટ મુજબ રાજન અને તેની સાથે સામેલ ગાડીઓના ચાલક પર ખ!તરનાક ડ્રાયવીંગ અને મોટર વ્હીકલ એક્ટ તોડવાનો આરોપ છે.
તેના બાદ રાજન પંડિત સામે લખનઉના ગોસાઈ ગંજ પોલીસ સ્ટેશનમાં અપીસીની કલમ 188 અને 289 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે તેના શિવાય રાજન પંડિત પર મોટર વ્હીકલ એક્ટ 14500 રૂપિયાનો દંડ પણ આપવામાં આવ્યો છે લખનઉ પોલીસ હજુ વધુ પગલાં લેવાનું વિચારી રહી છે પોલીસે જણાવ્યું કે જેલમાંથી છૂટ્યા બાદ રાજનને.
લોકોએ માળા પહેરાવીને તેનું સ્વાગત કર્યું અને ગાડીઓનો કાફલા સાથે ખ!તરનાક રીતે રોડ પર દોડવામાં આવી તેના કારણે તેના સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે નવેમ્બર 2021ના રોજ રાજન સામે યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી યુવતીએ જણાવ્યું હતું કે રાજને 2 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું જેને લઈને તે જેલમાં હતો.