બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફે 9 ડિસેમ્બર 2021 ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં હોટેલ સિક્સ સેન્સ ફોર્ટ બરવારા માં ફિલ્મ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા એમના લગ્ન અનેક ફિલ્મી સેલિબ્રિટી વચ્ચે ધામધૂમથી યોજાયા હતા ત્યાર બાદ તે થોડા સમયથી પોતાના ફિલ્મી કેરિયર થી દુર હતી.
આ વચ્ચે તાજેતરમાં તે મિડીયા સામે લગ્ન ના 10 મહીના બાદ અચાનક સામે આવી હતી ફુલો થી શુસોભીત ડ્રેસ માં આજે પણ ખુબ સુંદર લાગી રહી હતી ઉપરી સર્ટના બટન ખુલ્લા હતા જેનાથી અંદરના વસ્ત્રો માં રહેલા નિ!તંબો નો ઉભાર સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો ખુલ્લા વાળ અને સ્મુથ લિપ સાથે લાઈટ મેકઅપ માં તેઓ.
હોટ અને ગ્લેમર દેખાઈ રહી રહી ચાહકો મોટી સંખ્યામાં એની સાથે ફોટો લેવા પડાપડી કરવા લાગ્યા હતા અભિનેત્રી કેટરીના કૈફ ના ફિલ્મ કેરીયર ની વાત કરીએ તો તેને વર્ષ 2003માં ફિલ્મ બૂમ થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી ત્યાર પછી ફિલ્મ મૈને પ્યાર ક્યું કિયા અને નમસ્તે લંડન માં બોલિવૂડ ના દીગ્ગજ કલાકારો સાથે.
કામ કરીને ખુબ લોકપ્રિયતા મેળવી હતી તેને દર્શકોએ ખુબ પસંદ કરતા આગામી ફિલ્મ પાર્ટનર વેલકમ સિંહ ઇઝ કિંગ માં ઘણા બધા ટોચના અભિનેતાઓ સાથે શ્રેષ્ઠ અભિનય કર્યો હતો કેટરીના કૈફને 2009ની ફિલ્મ ન્યૂયોર્ક માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવી હતી ત્યાર બાદ કેટરીના નો જાદુ છવાયો અને રાજનીતિ ઝિંદગી ના.
મિલેગી દોબારા મેરે બ્રધર કી દુલ્હન અને એક થા ટાઈગર જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનય થકી દેશભરમાં પોતાના અભિનય ને નિખાર્યો હતો બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ ને આજે પણ ચાહકો ખુબ પસંદ કરે છે કેટરિના કૈફ થોડા સમયમા બોલીવુડ વાપસી કરશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.