Cli

દુબઈની મજા માણતા ગુજરાતના લોકગાયક જીગ્નેશ કવિરાજ તેમની કેટલીક તસ્વીર સામે આવી…

Breaking Story

ગુજરાતના લોકગાયક જીગ્નેશભાઈ કવિરાજ પોતાની આગવી ગાયિકીના લીધે દેશ તથા વિદેશમાં જાણીતા છે તેઓ પોતાના પ્રોગ્રામ ગુજરાત સહિત દેશમાં કરે છે એવીજ રીતે તેઓ ક્યારેક વિદેશના પણ પ્રોગ્રામ કરતા હોય છે પરંતુ અત્યારે તેઓ એ બધામાંથી સમય નીકાળીને પોતાની ફેમિલી સાથે વિદેશ ફરવા ગયા હતા.

જણાવી દઈએ જીગ્નેશ કવિરાજ હમણાં થોડા દિવસો પહેલાજ દુબઇમાં ફરીને આવ્યા દુબઈમાં તેઓ એમની ધર્મપત્ની તથા બે પુત્રીઓ અને એક પુત્ર ફરીને આવ્યા જીગ્નેશ કવિરાજ સમય સમયે સોસીયલ મીડિયામાં પોતાનાથી જોડાયેલ દરેક ક્ષણો જેમ કે વિડિઓ અને તસ્વીર શેર કરતા રહે છે એવામાં એમણે.

હાલમાં દુબઈ ફરીને આવ્યા તેની કેટલીક તસ્વીર શેર કરી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે તસ્વીરમાં જોઈ શકાય છેકે તેઓ થતા એમની ફેમિલી દુબઈની મજા માણી રહ્યા છે જણાવી દઈએ હાલમાં થોડા સમય પહેલા જ ગીતાબેન તથા કિંજલ દવે પણ વિદેશ ફરીને આવ્યા અને હવે જીગ્નેશભાઈ પણ દુબઈમાં મજા માણતા જોવા મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *