ટીવી સીરીયલ અભિનેત્રી એકતા કપૂર નો આ દિવસોમાં ખૂબ જ મજાક બનાવવામાં આવી રહ્યો છે જે સાંભળીને પણ શરમથી માથું ઝૂકી જાય છે એકતા કપૂર ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર ની પુત્રી અને તુષાર કપૂર ની બહેન છે એકતા કપૂર કહાની ઘર ઘર કી કસોટી જિંદગી કી ક્યોકી સાસ ભી કભી બહુ થી
કાવ્યાજલી જેવી ઘણી બધી સીરિયલો માં કામ કરી ચુકી છે હાલ તે ફિલ્મ અને વેબસીરીઝ પ્રોડ્યુસ કરી રહી છે એકતા કપૂર ને હાથણી છોટા હાથી નાનો ટ્રક જેવા નામો થી ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે એકતા કપૂર હંમેશા ટ્રોલરોના નિશાના પર રહે છે એકતા કપૂર ને હંમેશા તેના.
ડ્રેસિંગ સેન્સ ના કારણે ટ્રોલ કરવામાં આવે છે ગતરાત્રીએ એકતા કપૂર રીતીક ડોબરાની પાર્ટીમાં પહોંચી હતી આ દરમિયાન એકતા કપૂર એ મેક્સી ડ્રેસ પહેર્યો હતો ઓપન હેર લાઈટ મેકઅપ સાથે ડીપનેક ડ્રેસમા તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પરંતુ વિશાળકાય ભારેખમ શરીરનો.
લોકો મજાક બનાવતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર વિરલ ભયાણી એ આ વિડીઓ પોસ્ટ કરતા યુરો મજાક કરતા જોવા મળ્યા હતા એક યુઝરે જણાવ્યું કે આ જાડી એ કેવી ચીફ જ પહેરી છે તો બીજા યુઝરે લખ્યું હાથી તો ત્રીજાએ છોટા હાથી કહી દીધી તો એક અન્ય યુઝરે લખ્યું કે.
ઉર્ફી તો નામ થી જ બદનામ છે આ ઉર્ફીની માં જેવી લાગે છે હાથી મેરા સાથી કેવો અજીબ ડ્રેસ પહેરીને એ ડ્રેસમાં સમાયેલી જોવા મળે છે તો જાદુ તોના વારી નાનો ટ્રક આવી બધી કમેન્ટ થી એકતા કપૂર ને ખુબ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.