Cli
કંઈક વધારે પડતી બોલ્ડ બનીને ગાડીમાંથી બહાર નીકળી એકતા કપૂર, વારંવાર સંભળતી રહી ડ્રેસ...

કંઈક વધારે પડતી બોલ્ડ બનીને ગાડીમાંથી બહાર નીકળી એકતા કપૂર, વારંવાર સંભળતી રહી ડ્રેસ…

Bollywood/Entertainment Breaking

એકતા કપૂર બોલિવૂડ ની સારી ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યુસરછે તેઓ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે તેના વચ્ચે હાલમાં જ તેઓ મુંબઈમાં એક ઈવેન્ટમાં જોવા મળી અહીં તેઓ ખુબજ બોલ્ડ અંદાજમાં સ્પોટ થઈ હતી એ સમયની કેટલીક તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

એકતા કપૂરનો આ લુક એટલો બોલ્ડ હતો કે ફેન્સ તેને વાંરવાર જોઈ રહ્યા છે આ સાથે સોશિયલ મીડિયા પર આ સમય દરમિયાન ના વિડિઓ પણ જોવા મળી રહ્યા છે એકતા કપૂરનો બોલ્ડ લુક એકતા કપૂર ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તેઓ હદથી વધારે બોલ્ડ બનીને આવી છે.

તેના આ ડ્રેસમાં ટાઇ એન્ડ ડાઇ પ્રિન્ટ હતી એકતાનો ઓવરઓલ લુક ગ્લેમરસ લાગી રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના આ લુકને પસંદ ન આવ્યો એમ ટ્રોલ પણ કરી રહ્યા છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જયારે કેટલી ફેન્સે તેની આ ડ્રેસ ખુબ પસંદ કરી છે.

અહીં એક્ટરે તેના આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ દેખાતી ન હતી તેઓ વારંવાર સરખો કરતા જોવા મળી રહી હતી તેના આ વિડિઓ અને તસ્વીર સામે આવતા ફેન્સ તેને ખરાબ રીતે ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *