હાલમાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમમાં તમામ દેશની સેલિબ્રિટીઓ એ પોતાનો જલવો બતાવ્યો જેમાંથી ભારતની પણ કેટલીયે સેલિબ્રિટી પહોંચી હતી જેમણે પણ પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો એવામાં હાલમાં કાંસ ફિલ્મ ફેસ્ટવિલ પૂર્ણ થયો જ્યાં બૉલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી.
દીપિકા પાદુકોણે છેલ્લા દિવસે રેડ કાર્પેટ માટે સફેદ રફલ્ડ સાડી પહેરવું પસંદ કર્યું હતું તેમાં તેઓ ખુબજ સુંદર જોવા મળી જણાવી દઈએ દીપિકાની આ જબરજસ્ત સાડી મશહૂર ડિઝાઈનર અબુ જાની અને સંદીપે ખોસલાએ ડિઝાઇન કરી હતી કાંસ ફેસ્ટિવલ 2022 માં ભારતીય સેલિબ્રિટીઓ ની ચર્ચાઓ રહી.
દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કાંસની છેલ્લા દિવસની તસ્વીર શેર કરી છે તેઓ ટ્રેડિશનલ લુકમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી દીપિકાએ રેડ કાર્પેટ પર દેશી લુકને પસંદ કર્યું હતું ડિઝાઈનરે આ સાડીને મોતીના હાર અને સુંદર કાનની બુટ્ટીઓ સાથે જોડી હતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.