સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સુપર સ્ટાર યશ જેવો રોકી ભાઈ ના નામથી ખૂબ જ લોકપ્રિયતા ધરાવેછે તે તાજેતરમાં મુંબઈ એક મિડીયા ઈન્ટરવ્યુ ઇવેન્ટ દરમિયાન સપોર્ટ થયા હતા અને તેમને એ દરમિયાન પોતાના દિલની વાત કહેતા જણાવ્યું હતું કે કેવી રીતે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાઉથ ફિલ્મોની મજાક બનાવતી હતી તેમને સાઉથ ઇન્ડસ્ટ્રીઝ મજાક લાગતી હતી.
પરંતુ આજે તેમના માટે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ એક ચેલેન્જ બની ગઈ છે રોકી ભાઈએ જણાવ્યું હતું કે આજે સાઉથ ઇન્ડસ્ટ્રી આટલી મોટી બની છે તેનું ક્રેડિટ માત્ર એસએસ રાજા મૌલિ ને જાય છે ફિલ્મ બાહુબલી પહેલા આ લોકો સાઉથ ઇન્ડસ્ટ્રીને સિરિયસલી લેતા નહોતા પરંતુ જ્યારે બાહુબલી ફિલ્મ રિલીઝ થઈ એ સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ખબર પડી.
ગઈ કે સાઉથ ઇન્ડસ્ટ્રી શું છે યશે એમ પણ જણાવ્યું કે સાઉથ ફિલ્મોની મજાક એ માટે બનાવવામાં આવતી હતી કે જે પ્રોડ્યુસર સાઉથ ફિલ્મો અને ખરીદીને હિન્દીમાં ડબ કરતા હતા તેઓ ખૂબ ઓછા પૈસામાં આ ફિલ્મો ખરીદતા હતા અને તેમની ડબિંગ પણ ખુબ ખરાબ હતી સાથે તેઓ કોઈ ફની ટાઈટલ ફિલ્મનું રાખી દેતા હતા.
જેના કારણે ફિલ્મોનું મજાક બનાવવામાં આવતો હતો જે કહાની અને એક્શન જોઈને લોકો કહેતા હતા કે આ શું છે પરંતુ ધીમે ધીમે લોકો સાઉથ ફિલ્મોથી કનેક્ટ થવા લાગ્યા અને તેમને ટીવી ચેનલો પર આ ફિલ્મો જોઈને ખૂબ જ મજા આવવા લાગી અને ત્યારબાદ આવી ફિલ્મ બાહુબલી તેને બધું જ બદલી નાખ્યું બોલીવુડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે બોલીવુડ જે મજાક બનાવતું હતું.
તે સતત ફ્લોપ થઈ રહ્યું છે સાઉથ અભિનેતા યશ ની ફિલ્મ કેજીએફ ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે તેમની માગં બોલીવુડ માં પણ ખુબ છે પરંતુ એમને એ સાફ કહ્યું હતું કે જે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એમને ઓળખ મળી છે તેમાં તે ખુશ છે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાવા નથી માગંતા.