Cli

આ કારણે પ્રિયંકા ચોપડા એ ખુદથી બાળક પેદા ન કર્યું અને સરોગસી મધરનો સહારો લીધો જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

પ્રિયંકા ચોપડાને સરોગસી મધર દ્વારા માં બનવા પર સવાલ ઉભા થઈ રહ્યા છે એક બાજુ પ્રિયંકાને માં બનવા પર શુભેછાઓ મળી રહી છે જયારે બીજી બાજુ પ્રિયંકાને સરોગસી દ્વારા માં બનવા પર ખરુંખોટું પણ સાંભળવું પડી રહ્યું છે પરંતુ હવે તેને લઈને ખુલાસો થઈ ગયો છેકે પ્રિયંકાએ ખુદ બાળકને જન્મ કેમ ન આપ્યો.

અને સરોગસી મધરનો રસ્તો કેમ અપનાવ્યો અમેરિકાના સૌથી મોટા ન્યુઝ પોર્ટલ ડૈલી મેલના રિપોર્ટ મુજબ પ્રિયંકાનું કામમાં વધુ વ્યસ્ત રહેવું તેનું એક કારણ છે બીજી બાજુ પ્રિયંકા 39 વર્ષની થઈ ગઈછે આ ઉંમરમાં ખાસ કરીને મહિલાઓને બાળકો પેદા કરવા માટે તમામ સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે.

આમ તો પ્રિયંકા સ્વસ્થ છે અને બાળક પેદા કરવા માટે સક્ષમ પણ છે પરંતુ પેટમાં રહેલ બાળકનું કામના કારણે વધુ ધ્યાન ન રાખી શકતી અને વધતી ઉંમરના કારણે તેને બાળકનું વધુ ધ્યાન રાખવું પડતું કોઈ સમસ્યા થાય તો તેની સીધી અસર બાળક પર થતી પ્રિયંકાએ તેના કારણે કેટલાય મોટા મોટા બાળકોથી સલાહ લીધી.

તેના બાદ જ સરોગસી દ્વારા બાળક પેદા કરવાનો ફેંશલો લીધો આમ તો આ ફેંશલો પ્રિયંકા માટે કંઈ વધુ સારો નથી રહ્યો કારણ આ બાળકીનો જન્મ 12 અઠવાડિયા પહેલા જ થઈ ગયો અત્યારે પ્રિયંકાની બાળકી સાઉથ કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં દાખલ છે પ્રિયંકા લગાતાર પોતાની પુત્રી સાથે છે મિત્રો પ્રિયંકાના આ ફેશલા પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *