આર્યન જેલમાંથી બહાર આવે તેના માટે શાહરુખ ખાને સિદ્ધિવિનાયકની પ્રાર્થના કરી હતી જયારે આર્યન જેલમાંથી બહાર આવી ગયો છે ત્યારે ફેમિલી ફરીથી એક થઈ ગઈ છે ફેમિલીમાં ખુશીઓ આવી ગઈ છે દિવાળીનો સમય છે શાહરૂખનો જન્મદિવસ છે એવામાં શાહરૂખની ઈચ્છા પુરી થઈ છે એના માટે શાહરુખ ખાન સીધીવિનાયક મંદિર જશે.
હા મિત્રો શાહરુખ ખાન ગણપતિમાં બહુ વિશ્વાશ રાખે છે દરવર્ષે એમના ઘરમાં ગણપતિ પણ રાખવામાં આવે છે તેઓ એમના ઘરમાં ગણપતિની ફોટો પણ લોકો સાથે શેર કરે છે અને ધામ ધુમથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે મુંબઈમાં જેટલા પણ લોકો રહે છે તેઓ સિદ્ધિવિનાયકમાં આસ્થા રાખે છે અને એમના કામ પણ થતા હોય છે.
એવામાં શાહરુખ ખાને પણ આર્યન જેલમાંથી બહાર આવે તેના માટે સિદ્ધિવિનાયકથી પ્રાર્થના કરી હતી હવે જયારે ભગવાને એમનું કામ કર્યું છે એમનો પુત્ર પણ એમની જોડે આવી ગયો છે એવામાં શાહરૂખના નજીકના સંબંધીએ જણાવ્યું છેકે શાહરુખ અને ગૌરી જલ્દી સિદ્ધિવિનાયક મંદિર જશે ગણપતિના દર્શને જવાના છે.
શાહરૂખના ઘરમાં બંને ધર્મને માનવામાં આવે છે હિન્દૂ અને મુસ્લિમ એવામાં જયારે આર્યન જેલમાં હતા ત્યારે ગૌરીએ બહુ પૂજા કરી વ્રત પણ રાખ્યા ઘરમાં મીઠાઈ ખાવાની પણ બંદ કરી દીધી હતી પરંતુ જેવો પુત્ર આર્યન ઘરે આવ્યો ત્યારે જન્નતમાં જશ્નનો માહોલ થયો અને પૂરી ફેમિલી પણ સિદ્ધિવિનાયક જવાની પ્લાનિંગ કરી રહ્યા છે.