Cli

જાણીતા અમેરિકન રે!પર ડ્રેકો ધ રૂલરને કેટલાકે જાહેરમાં જ ર!હેંસી નાખ્યો…

Bollywood/Entertainment Breaking

લોસ એન્જલસ ના એક કાર્યક્રમમાં એ સમયે હંગામો મચી ગયો જયારે રે!પર ડ્રેકો ધ રૂલરની ભીડ સામે ચાકુથી રહેં!સીને હ!ત્યા કરી નાખી આ લાઈવ પ્રોગ્રમમાં સ્ટફ ડોગ ફિફટીસેન ડોર જેવી હસ્તીઓ પરફોર્મન્સ કરવાની હતી પરંતુ આ ઘટના બાદ અહીંના આયોજકોએ કાર્યક્રમને રદ કરી દીધો છે.

રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે એમને જાણકારી મળી કે એક લાઈવ કાર્યક્રમમાં જગડો થઈ ગયો છે જયારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડ્રેકો ધ રૂલર ઘાયલ થઈને જમીન પર પડ્યા હતા અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું છે પોલીસે ફટાફટ એમ્બ્યુલસ બોલાવી અને પછી ડ્રેકોને એમ્બ્યુલસમાં લઈ જવામાં આવ્યા.

હોસ્પિટલમાં એમનું મોત થઈ ગયું આ ઘટનાથી પૂરું લોસ એન્જલ્સ માં હાહો મચી ગઈ છે જણાવા મળ્યું છેકે ડ્રેકો ધ રૂલર સ્ટેજ પર પરફોર્મન્સ કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુ!મલો થયો અને એમને ભીડ સામે જ ચાકુથી ર!હેંસી નાખ્યા આ ઘટનાની ખબર સાંભળીને લોકો સન્ન રહી ગયા છે.

ઘટનાબાદ લોકોનું કહેવું છે દુનિયાનું સૌથી હાઈફાઈ શહેર પણ સુરક્ષિત નથી નવાઈની વાત છેકે કે પોલીસ હજુ સુધી કોઈની ધરપકડ કરી શકી નથી આ ઘટનાએ લોસ એન્જલ્સ પર એવો દાગ લગાવી દીધોછે જે વર્ષો સુધી નહીં મટી શકે ઉપરવાળાને દુવા કરીએ ડ્રેકો ધ રૂલરની આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *