હમણાં થોડા સમયથી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે બંને મીડિયાથી ચૂપચાપ લગ્ન કરી રહ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે એવામાં વિકી કૌશલના એક ફેમિલી મેમ્બરે કેટરીના ઉપર ભડ!કતો જોવા મળ્યો હતો અને કહ્યું કે કેટરીના જોડે લગ્ન ક્યારેય નહીં થવા દઉં.
કેટરીના અને વિકી કૌશલના લગ્નથી બધા રાજી છે પરંતુ આ મેમ્બર નારાજ છે તેને વિકિના ફેમિલી મેમ્બર મનાવી રહ્યા છે છતાં હાનાકાની કરી રહ્યા છે અહીં શરુતાથી વિકિની ફેમિલી કેટરીના જોડે લગ્ન કરવા રાજી નથી લગ્નની તૈયારીઓ ચાલુ રાખી અને એવું હતું કે છેલ્લે એમને મનાવવામાં આવશે પરંતુ અને હવે આ મેમ્બરે નક્કી કર્યું છેકે તેઓ આ લગ્નમાં નહીં આવે.
અહીં જે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે વિકી કૌશલના ફેમિલીના સિનિયર છે એમને કેટરીના સાથે લગ્ન એ એમને પસંદ નથી પરંતુ વિકિની ફેમિલી એમને મનાવવાની કોશિશ કરી રહ્યા છે તેવું એક મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે વાત કરીએ તો કેટરીના કૈફની તો એમની ફેમિલી બહુ ઓછા પ્રમાણમાં લગ્નમાં જોવા મળશે.