Cli

આટલી ઉંમરે આ પ્રકારનો ડાન્સ કરવો પડ્યો ભારે ફરી થઈ મલાઈકાની થું થું…

Uncategorized

છેલ્લા કેટલાક સમયથી સોસીયલ મીડિયામાં મલાઈકા અરોરા ટ્રોલિંગનો ભોગ બની રહી છે અહીં મલાઈકા પોતાના અલગ ચાલના લીધે લોકો હંમેશા મલાઈકાને ટ્રોલ કરતા હોય છે લોકોનું કહેવું છેકે મલાઈકા નોરા ફતેહીની કોપી કરે છે અહીં નોરાના ફિગરના લોકો વખાણ કરતા હોય છે મલાઈકા નોરા જેવી ચાલ ચાલે છે.

આ બધું ક્લચર હોલીવુડ માંથી આવી રહ્યું છે કિમ કાર્દશિયન જેવું બતાવવાની કોશિશો એક્ટર કરી રહી છે મકાઈકાનો થોડા દિવસ પહેલા એક વિડિઓ આવ્યો હતો જેમાં તેઓ એક શોમાં જતા જે રીતે ચાલી રહ્યા હતા ત્યારે લોકોએ કહ્યું હતું મલાઈકાની ચાલને શું થઈ ગયું છે હવે એક વાર ફરીથી મલાઈકા હિપ મોમેંટ વાળો ડાન્સ કર્યો છે.

મલાઈકાએ પોતાના ઇન્સ્ટા પર તેઓ ટેરેન્સ સાથે રીલ બનાવી છે જેમાં ટેરેન્સ મલાઈકાના હિપ પર ઈશારો કરે છે અને મલાઈકા હિપ મોમેન્ટ કરતી જોવા મળી રહી છે એક હિટ ગીત પર મલાઈકા આ પ્રકારનો ડાન્સ કરી રહી છે કંઈક આ રીતે ટ્રોલરે મલાઈકાને આ પ્રકારના ડાન્સ પર જવાબો આપ્યા છે.

આવા ડાન્સથી મલાઈકા ફરીથી એક વાર લોકોની ખરી ખોટી સાંભળવી પડી રહી છે એક યુઝરે કહ્યું અને ડાન્સ આવડે છેકે નહીં વારંવાર સેમ ડાન્સ કરતી રહે છે જયારે અન્ય કહ્યું હિપ બતાવવા શિવાય કંઈક નવું પણ કરી દયો જયારે અન્ય યુઝરે કહ્યું મલાઈકા પુરી રીતે નોરા નેજ કોપી કરતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *