દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં તબીબની બેદરકારીના કારણે 16 વર્ષના અજય કનારા નામના બાળકનું મોત થયું હોવાનો પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે. મૃતક બાળકને સતત ઉલટી થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડોક્ટર રાહુલ ચુડા સમયે બાળકને બોટલ ચડાવીને ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત તેની વધુ બગડી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો
. બાળકની વધુ તબિયત લથડતા ડોક્ટર નિશ્ચિત મોદીના હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો હતો. પરિવારે બંને તબીબ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી હતી તપાસમાં બંને તબીબ પાસે બીએમએસસી ડિગ્રીધરાવતા હોવાનું સામે આવ્યું છે બીએમએસસી ડિગ્રી હોવા છતા
બંને તબીબ એલોપેથિકની સારવાર કઈ રીતે આપી શકે તેને લઈને સવાલ ઉઠ્યા છે પોલીસ અને આરોગ્ય વિભાગ હાલ આ મુદ્દે તપાસ કરી રહ્યું છે પેશન્ટ માત્ર ને માત્ર મોઢામાં ચાંદા માટેની ફરિયાદ અને જીભમાં સોજામાંની ફરિયાદ લઈને આવ્યું હતું પેશન્ટને તપાસતા જણાનું કે પેશન્ટનું સેચ્યુરેશન ડાઉન હતું હાથ પગમાં જામલી કલર એટલે સાયનોસીિસ દેખાતું હતું પેશન્ટને તાત્કાલિક જામનગર જવા માટેનું કહેવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સનો નંબર આપ્યો હતો એમ્બ્યુલન્સ ડ્રાઇવરને ફોન પણ કરી આપ્યો હતો પણ પેશન્ટકોક સગાની રાહ જોતા હતા કોઈક સાહેબ કહેતા હતા કે કોઈક સાહેબ આવે છે
એની રાહ જોતા હતા અમને સમજાવ્યું હતું પેશન્ટને કે ભાઈ બાળકને હલાવ વું નહી કે જ્યારે તમારે સાયનોસીસ હોય ત્યારે હાલવું હૃદય માટે જોખમકારક બની શકે છે એટેક આવવાની સંભાવના રહે પેશન્ટને વલચેરમાં અહીયાથી બહાર સુધી શિફ્ટ કર્યું એ લોકો લગભગ 30એક મિનિટ રાહ જોઈ અને પછી જે ગાડી આવી એમાં ના પાડવા છતાં હાલીને ગાડીમાં બેઠા અને પછી અહીથી નીકળ્યા હતા પછી ખાલી એવા સમાચાર મળ્યા હતા કે બાળક મૃત્યુ પામ્યું છે.
એ પેશન્ટ બીજા દિવસે પાછું મોઢામાં અલ્સરેશન માટેનીકમ્પ્લેન લઈને આવ્યું હતું કે થોડા અલ્સર છે તો એમને મલ્ટીવિટામિન અને લોકલ એપ્લિકેશન માટેની જેલ અમે લોકોએ પ્રોવાઈડ કરેલી હતી પછી પેશન્ટ મારી પાસે આવ્યું નથી >> બીજા દિવસેનવ તારીખે પાછા એને આવવાનું કીધુંનવ તારીખે અમે ગયા તો એને બાટલો ચડાવી અને મોકલી દીધા પછી 10 તારીખે અમે ગયા તો છોકરાનું ન્યા પૂગી અને જોયું તો હાથને કાળા પડી ગયા હતા. પછી છોકરાનું એમ કીધું તમે જામનગર તાત્કાલિક લઈ જાવ તો જામનગર માટે કઈ સુવિધા હતી ને એની કઈ કરીને આપી પછી ન્યાથી અમે નીકળ્યા તો ભાણવર બહાર નીકળ્યા તો છોકરાની ડેટ થઈ ગઈ