Cli
બે બાળકો ની માં અને ટી સીરીસ ની માલકિન દિવ્યા ખોસલા એ બોલ્ડ કપડાં પહેરી ફિગર બતાડ્યું...

બે બાળકો ની માં અને ટી સીરીસ ની માલકિન દિવ્યા ખોસલા એ બોલ્ડ કપડાં પહેરી ફિગર બતાડ્યું…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં દિવાળી મહોત્સવ દરમિયાન ઘણા બધા બોલીવુડ ફિલ્મી સેલિબ્રિટી પોતાના ઘેર પર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતુ અને તેમાં ઘણા બધા અભિનેતા અને અભિનેત્રી સામેલ થયા હતા અને પોતાના સુંદર લુક અને ગ્લેમર અંદાજથી પાર્ટીમા રંગત લાવી દીધી હતી તે વચ્ચે બોલીવુડના ટ્રેક્ટર અને પ્રોડ્યુસર કૃષ્ણકુમાર યાદવ.

પોતાના ઘેર દિવાળી પાર્ટીનું સુંદર આયોજન કર્યું હતું એ દરમિયાન મશહૂર બિઝનેસમેન ની પત્ની અને એક્ટરસ એટલા બોલ્ડ લુક માં પહોંચી કે એનો લુક જોઈ ફેન્સ ચોંકી ગયા હતા એક્ટ્રેસ બોલ્ડ લુક ચોલી પહેરી હતી જેને જોતા જ ચાહકો હોસં કોઈ બેઠા હતા જે એક્ટ્રેસ બિજુ કોઈ નહીં પણ દિવ્યા ખોસંલા કુમાર હતી દિવ્યા ખોસલા કુમાર.

મશહૂર બિઝનેસમેન ગુલશન કુમાર ની વાઈફ છે ગુલશન કુમાર ટી સીરીસ કપંની ના મેનેજીંગ ડાયરેકટર છે તો દિવ્યા માત્ર અભિનેત્રી નહીં પરંતુ સિંગર અને પ્રોડ્યુસર પણ છે દિવાળી પાર્ટી દરમિયાન દિવ્યા સિલ્વર ચોલીમા પહોંચી હતી જે ડીપ નેક માં તેના છલકાતા આછેરા દેખાતા નિતંબો ખુબજ આકર્ષક લાગી રહ્યા હતા.

તેને લાઈટ મેકઅપ સાથે પોલી હેરસ્ટાઈલ કેરી કરેલી હતી સાથે બેક સાઈટ પાર્દશક આ ચોલીમા તેના યૌવન નો અદભુત નજારો જોતા જ લોકો હેરાન રહી ગયા હતા તે બે બાળકોની માતા હોવા છતાં પણ ફીટ અને સુંદર લાગે છે એનો આ બોલ્ડ અને ગ્લેમર અંદાજ સોશિયલ મીડિયા પર પણ ખુબ છવાઈ ગયો હતો ચાહકો લાઈક કમેન્ટ થી ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

દિવ્યા આ દિવસોમાં પોતાની અભિનય સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખુબ છવાયેલી રહે છે તે પોતાના બોલ્ડ આઉટફીટ સાથેની તો બિકીની પહેરીને મસ્તી કરતી ઘણી તસવીરો પણ તેણીના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે જેમાં ચાહકો મદહોશ બનીને લાઈક કમેન્ટ્સ થી તેને ખુબ પ્રેમ આપતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *