વર્ષ 2024 માં ગુજરાતમાં દરરોજ સરેરાશ 170 લોકોના ના છૂટા છેડા થયા હતા. અને 128% ના વધારા સાથે છૂટા છેડામાં ગુજરાત આખા દેશમાં ચોથા ક્રમે રહ્યું હતું. આ છૂટા છેડા પાછળનું કારણો અલગ અલગ હોઈ શકે પરંતુ હાલમાં એક છૂટા છેડાનો જે કેસ સામે આવ્યો છે
તેણે સૌ કોઈને હેરાન કર્યા છે શું તમે ક્યારે વિચાર્યું છે કે ડુંગળી અને લસણના કારણે કોઈના છૂટા છેડા થઈ શકે તમે કહેશો કે ડુંગળી અને લસણના કારણે છૂટા છેડા કેવી રીતે શકે છે પરંતુ અમદાવાદમાં હકીકતમાંઆવી જ એક ઘટના બની છે 11 વર્ષ સુધીસ સાથે રહ્યા બાદ ડુંગળી અને લસણના કારણે એક દંપતિએ છૂટા છેડા લેવાની ફરજ પડી છે. આ કેસની હકીકત એવી છે કે 2002 માં એક યુગલના લગ્ન થયા પરંતુ યુવકના પરિવારનું ખાનપાન અલગ હતું યુવક અને તેની માતા લસણ ડુંગળી ખાતા હતા
જ્યારે યુવતી સ્વામિનારાયણ સંપ્રદાયની હોવાથી તે ડુંગળી અને લસણ ખાતી ન હતી. થોડા મહિના તો બધુ શાંતિથી ચાલ્યું પરંતુ રસોઈની પસંદગી તેમના લગ્ન જીવનમાં અડચણરૂપ બનવા લાગી પત્ની નિયમિત રીતે પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને સંપ્રદાયના નિયમોનું પાલન કરતી હતીપરંતુ પતિ અને સાસુ પોતાની ભોજનની પદ્ધતિ બદલવા માંગતા ન હતા તેના [સંગીત] પરિણામે એક દિવસ નક્કી થયું કે હવેથી ઘરમાં પત્નીની રસોઈ અલગથી બનશે આમ હવે પત્નીની રસોઈ તેમજ પતિ પતિ અને સાસુની રસોઈ અલગ બનવા લાગી અને તેના કારણે ઘરમાં ખટરાક પણ વધવા લાગ્યો જેથી પત્ની પોતાના દીકરા અને પતિને છોડીને પિયરમાં જતી રહી હતી.
2013 સુધી બંને સાથે રહ્યા હતા પુત્રનો જન્મ પણ થયો હતો પતિ પત્ની વચ્ચે થોડા નાના મોટા ઝગડા તો ચાલતા હતા અને પત્ની એક પર્ટીક્યુલર એક ધર્મ સંપ્રદાયને ફોલો કરતી હતી એટલે એનો એ પોતે ડુંગળી અને લસણ ખાતી નહોતી અને એનોઘરમાં પણ એવો આગ્રહ હતો કે ઘરના બીજા સભ્યો પણ ના ખાય અને આને લઈને નાના મોટા ઝગડા ચાલતા હતા બીજા મંદુખો ચાલતા હતા બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા બંને વચ્ચે મનભેદ હતા વિચારભેદ હતા એ ડિસ્પ્યુટથી 2013 માં પત્ની ઘર છોડીને જતી રહી હતી અને દીકરો પણ પતિ સાથે જ હતો
દીકરો પણ છોડીને જતી રહી હતી તર છોડીને ત્યારબાદ વર્ષ 2013 માં પતિએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટા છેડા માટે અરજી કરી આ કેસમાં લાંબી સુનાવણી અને દલીલોના અંતે આંખરે 8 મે 2024 ના રોજ ફેમિલી ફેમલી કોર્ટે છૂટા છેડા મંજૂર કર્યા હતા અને પતિને ભરણ પોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતોપરંતુ વાત આટલેથી ન અટકી પતિએ ભરણ પોષણના ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો જ્યારે પત્નીએ છૂટા છુડા સામે અપીલ કરી અને ભરણ પોષણની રકમ અમલમાં લાવવાની માંગ કરી જેના પર કોર્ટે શું ચુકાદો આપ્યો તે પણ સાંભળો.
એ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પીટીશન કરી ક્રુઆલિટીના ગ્રાઉન્ડ ઉપર અને નીચે ફેમિલી કોર્ટે પૂરતા પુરવાર થઈ છે એ ગ્રાઉન્ડ ઉપર છૂટા છેડા આપ્યા અને એની સામે પત્નીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી પણ અપીલમાં એની અપીલ ડિસમિસ કરવામાં આવી છે કે ભાઈ નામદાર ફેમિલી કોર્ટે જે ઓબ્ઝરવેશનને ફાઇન્ડિંગ આપ્યા છેએ બધા બરાબર છે જસ્ટ અને પ્રોપર છે એમ એમ કરીને એની અપીલ કાઢી નાખવામાં આવી છે. પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસીલ અને તેની માતા પત્ની માટે ડુંગળી લસણ વિના ભોજન બનાવતા હતા ડુંગળી [સંગીત] અને લસણનું સેવન બંને વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ હતું
અને ડુંગળી લસણના ઝગડાની અસર તેમના સંબંધો ઉપર પણ પડી હતી આખરે તેમના છૂટા છેડાનું કારણ પણ ડુંગળી લસણ બન્યું કેટલાક લોકો એ કહે છે કે આ પ્રકારના અહેવાલો તમે જ્યારે બતાવો છો ત્યારે સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો છે જેને ઉજાગર કરવા જોઈએ પણ આ પ્રશ્ન એટલા માટે બતાવવો જરૂરી હતો કારણ કે સમાજની અંદરનાની અમથી વાતમાં આખે આખા જ્યારે પરિવાર વિખરાઈ જતા હોય ત્યારે એ સમાજ માટે પણ સૌથી મોટી ચિંતા છે