બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં છૂટાછેડાનો સિલસિલો હવે સામાન્ય થતું જઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝમાંથી એક પછી એક કોઈને કોઈ એક્ટર છૂટાછેડા લેતા રહે છે એવામાં આ લિસ્ટમાં અન્ય એક નામ જોડાવા જઈ રહ્યું છે તેઓ પોતાની પત્નીથી અલગ થઈ જવા રહ્યા છે મિત્રો આ એક્ટર બીજું કોઈ નહીં પરંતુ બૉલીવુડ એક્ટર.
આમિર ખાનના ભાણા ઇમરાન ખાન છે ઇમરાન આમ તો છેલ્લા 2 વર્ષથી પોતાની પત્નીથી અલગ રહેતા હતા પરંતુ એમની પત્ની તેમના આ લગ્ન બચાવવાની પુરી કોશિશ કરી રહી હતી પત્ની અવંતિકા આ સંબંધને બીજો મોકો આપવા માંગતી હતી સંબંધી અને મિત્રો પણ ઇચ્છતા હતા કે બંને.
ફરીથી એક થઈ જાય બધાંએ ખુબ કોશિશ પણ કરી પરંતુ ઇમરાન પોતાની વાત પર અડગ હતા ઇમરાનને અવંતિકા સાથે લગ્નજીવન આગળ વધારવા માંગતા ન હતા ઈમરાને અવંતિકા સાથે રહેવું ન હતું જેના બાદ અવંતીકાએ પણ ફેંસલો કર્યો છેકે ઇમરાન આ સબંધ નહીં ઇચ્છતા તો હવે આ સબંધ પૂરો થઈ જશે 2 વર્ષ કોશીશો.
બાદ હવે અવંતિકા પણ પોતાના સબંધ ઈમરનથી તોડી રહી છે જણાવી દઈએ થોડા દિવસો પહેલા જ સલમાનના ભાઈ સોહેલ ખાન અને સીમા સચદેવના છૂટાછેટા લેવાની ખબરો હતી તેના બાદ હવે બોલીવુડમાં ઇમરાન ખાન અને અવંતિકા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે તેવું મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે.