તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા વર્ષોથી જેઠાલાલ અને દયાબેન ની જોડી ખુબ હીટ રહી છે બોલીવુડ ફીલ્મો ને પણ ટક્કર મારતી આ જોડી જોવા લોકો તલપાપડ રહે છે દયાબેન ના પાત્ર માં ગરબા કરનાર સાથે ગુજરાતી નારી ને ભારતભર માં વેગવંતી બનાવનાર પોતાના હાવભાવ અને ઉમદા અભિનય થી.
સૌના દિલમાં અનેરુ સ્થાન મેળવનાર દિશા વાકાણી ને લોકો ખુબ યાદ કરે છે એમની સ્મૃતિઓ જુના એપીસોડ માં જોતા જાણે મન પ્રફુલ્લિત થઈ જાય છે દરેક એપિસોડમાં ખુબ મનોરંજન કરાવતી દયા ને જોવા જેઠાલાલ પણ એટલા જ આતુરછે આ વચ્ચે તાજેતરમાં દિશા વાકાણી ને લઈ ખુબ ચર્ચાએ વેગ પકડ્યો છે.
દિશા વાકાણીએ આ શોમાંથી બ્રેક લીધી હતી શો પ્રત્યે એમનો લગાવ આજે પણ એમના સોસીયલ મિડીયા પ્લેટફોર્મ પર જોવા મળે છે એમના શું મેકર અને ટીમ સાથે સંબંધો ખૂબ સારા જ હતા પરંતુ પ્રેગ્નન્સીના સમયે દિશા વાકાણીએ થોડો સમય માટે છોડ્યો હતો પરંતુ ઘરની જવાબદારીમાં વ્યસ્ત થતાં દિશા વાકાણી.
પરતના ફરી શકી આ વચ્ચે દિશા વાકાણીનો એક લાઇવ વિડિયો સોશિયલ વિડીયો ખૂબ વાયરલ થયો છે જે વીડિયોમાં દિશા વાકાણી કહી રહી છેકે હું જલ્દી પાછી આવવાનીછું આ વિડીયો જોતા મનમાં એક આશા જાગી છેકે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
સીરીયલમાં અભિનય કરતી જોવા મળશે શો પ્રોડ્યુસર આશિત મોદી પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવી ચૂક્યા છેકે દયાબેન ને અમે ચોક્કસ પાછી લાવીશું અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ એમને સમજાવવા માટે એમના પરીવારજનો સાથે પણ વાત થયેલીછે આ વચ્ચે શોમાં ટુંક સમયમાં જ.
દયાબેન ને લઈ ને એપીસોડ બની રહ્યો છે જેમાં જેઠાલાલ દયા માટે રુદન કરશે અને દયાબેન ને લાવવા માટે સુદંર લાલ ને બોલાવશે આ માટે સેટ પર પુરી તૈયારી પણ કરી લેવામાં આવી છે વાચક મિત્રો આપનો દિશા વાકાણી માટે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.