Cli
જાળીદાર ડ્રેસમાં વિદેશી બોયફ્રેન્ડ સાથે દિશા પટની જોવા મળી, ચાહકો બોલ્યા નસીબદાર છે તેને આવો બોયફ્રેન્ડ મળ્યો...

જાળીદાર ડ્રેસમાં વિદેશી બોયફ્રેન્ડ સાથે દિશા પટની જોવા મળી, ચાહકો બોલ્યા નસીબદાર છે તેને આવો બોયફ્રેન્ડ મળ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આ દિવસોમાં પોતાની અમિતાભ બચ્ચન સાથે ની ફિલ્મ પ્રોજેક્ટ કે થી લાઈમલાઈટમાં છવાયેલી છે એ વચ્ચે દિશા પટની પોતાના નવા રીલેશનશીપ થી ખુબ ચર્ચાઓ આવી છે ટાઈગર શ્રોફ સાથેના બ્રેક અપ બાદ દિશા પટની વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક ને ડેટ કરી રહી છે.

એલેક સાથેની બોલ્ડ લુકમા તસવીરો અને વિડીઓ શેર કરી દિશા સોસીયલ મિડિયા નું તાપમાન વધારતી રહે છે તાજેતર માં દિશા પટની એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર થી બ્લેક જાળીદાર આઉટફીટ માં એલેક સાથે રોમેન્ટિક અંદાજમા ફોટોશૂટ શેર કર્યું છે જેમાં ઓપન હેર લાઈટ મેકઅપ અને અનોખી સ્ટાઇલથી તે ચાહકોને લોઢાની રહી છે.

તેને એક હાથ પોતાના બમ પર રાખી એક હાથ એલેક પર લાગેલો છે તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા બહાર આવતા પ્રતિત થતા જોવા મળે છે તેના યૌવનનો રશીલો ઉભાર તેના આ જાળીદાર આઉટફીટ માં સ્પષ્ટ દેખાય તે માદક અદાઓ સાથે કામુકતા ભરી નજરે તે એલેક્ઝાન્ડર સાથે ઉભેલી જોવા મળે છે.

તેની દિલકશ અદાઓ અને કામુકતા થી ભરપુર તેનું મદમસ્ત ફિગર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે તેની આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે દિશા પટની ના વર્કફન્ટ ની વાત કરીએ તો ગયા વર્ષે કરણ જોહર ની ફિલ્મ યોદ્ધા માં તે જોવા મળી હતી તો સાઉથ ફિલ્મ સુર્યા 42 માં સુપરસ્ટાર સુર્યા સાથે જોવા મળી હતી.

ધોની બાયોપીક ફિલ્મ થી તે ખુબ લોકપ્રિય બની હતી દિશા પટની એ ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ હિરોપંતી બાગી 2 અને સલમાન ખાન સાથે ભારત અને રાધે જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે તાજેતરમાં તેને મોહીત રાયની બર્થડે સેલિબ્રેશન પાર્ટીમાં થી તસવીરો શેર કરી હતી દિશા પટની પોતાની બોલ્ડનેશથી હંમેશા હાઈલાઈટ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *