Cli

દિશા પટનીએ દિવાળીના દિવસે મીઠાઈ ખાવાને બદલે કાધી લોકોની…

Bollywood/Entertainment

દિવાળીના દિવસે બધી સેલિબ્રિટીએ પોતાના ફેન્સને દિવાળી વિશ કરી પરંતુ દિશા પટનીએ દિવાળી વિશ કરવાના ચક્કરમાં એવી કઈ ભૂલ કરી કે દિવાળીના દિવસેજ લોકોએ બધાઈ અપવાનોય જગ્યાએ ખોટા શબ્દોનો ઉપયોગ કરવો પડ્યો આપણે બધા જાણીએ છીએ કે સેલિબ્રિટીઓ કઈકને કઈક ટોપિકથી જોડાયેલા રહે છે.

એવામાં દિશા પટની જાનવરોને લઈને એક ટોપિકથી જોડાયેલ રહે છે દિશા પટનીએ દિવાળીના દિવસે જાનવરોને લઈને એક વાત કહી કે દિવાળી મનાવો ફટાકડા ફોડો પણ આસપાસ જાનવરછે જે ડોગ છે એમને આ અવાજથી ડર લાગતો હોય છે એટલા માટે થોડું જોઈને આ પોસ્ટના કારણે તે ટ્રોલ થઈ હતી.

દિશા પટનીએ ઇન્સ્ટાગ્રામના એમના સોસીયલ મીડિયાના એકાઉન્ટમાંથી એક ફોટો શેર કર્યો હતો જેમાં કેપશનમાં આ પ્રકારનું લખાણ લખતા લોકો ભડક્યા હતા લોકોએ કહ્યું હતું જાનવરોની વાત આજે દોવાળી ઉપર કરી રહી છો તમે અરામથી ચિકન અને મટન ખાવ છો ત્યારે જાનવરોનો વિચાર નથી આવતો.

એક યુઝરે લખ્યું હતું દિશા પટની જેવાં લોકો છે જેઓ ટવીટર અને ઇન્સ્ટાગ્રામમાં જાનવરોની ચિંતા કરે છે અને પોતાના ડિનરમાં ચિકન મટન ખાય છે જયારે અન્ય યુઝરે કહ્યું હતું કે પહેલા આપણે ખાવાની આદત છોડો જેના લીધે હજારો જાનવરો ભોગ બને છે આ રીતે દિશા પટની સોસીયલ મીડિયટમાં જબરજસ્ત ટ્રોલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *