સંજય દત્તની આગળ કોઈ કે!ન્સરન નામ પણ લઈલે તો એમનું કાળજું કંપી જાય છે સંજય દત્તે પોતાની માં નરગીસ અને અને પોતાબી પત્ની રિચા શર્માને એજ બીમારીથી દિવસે દિવસે મરતા જોયા છે ખુદ સંજય દત્ત પણ આ બીમારીના ભોગ બન્યા હતા પરંતુ બહુ સારવાર બાદ એમનો જીવ બચી શક્યો હાલમાં જ.
સંજય દત્તને એક કે!ન્સર પીડિત મહિલા પહોંચી તો સંજય દત્ત એમનું દુઃખ સાંભળીને ભગવાનથી પ્રાર્થના કરવા લાગ્યા હકીકતમાં સંજય દત્ત પોતાના ઘરની બહાર જિમ કરી રહ્યા હતા ત્યારે એમના ઘરે કેટલાક મીડિયા વાળા આવી ગયા મીડિયાવાળા સંજય દત્ત જોડે તસ્વીર પડાવવાની વિનંતી કરી સંજય દત્તે એમને.
બોલાવીને બધાની જોડે ફોટો પડાવ્યા ત્યારે મેને જાણવા મળ્યું કે એમના ગેટની બહાર કેટલાક ફેન્સ એમની રાહ જોઈને ઉભા છે સંજય દત્ત તરત જ બહાર ગયા ત્યારે એ કે!ન્સર પીડિત મહિલા પોતાની ઓળખાણ આપી જયારે મહિલાએ કહ્યું કે તેઓ કે!ન્સર પીડિત છે ત્યારે સંજય દત્તના મોઢાની રોનક ઉડી ગઈ.
ત્યારે સંજય દત્તે કહ્યુંકે હું માતા રાણીથી પ્રાર્થના કરીશ કે તમે બહુ જલ્દી સજા થઈ જશો એમનો આ વિડિઓ સામે આવતાજ ફેન્સ સંજય દત્ત પર ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે એમનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો સંજય દત્તના આ સારા વ્યવહાર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.