ફેમસ યુટ્યુબર અરમાન મલિક ને લઇને આ દિવસોમાં એક ખબર ખુબ જ વાઈરલ થઈ રહી છે અગાઉ થી બે લગ્ન કરી ચુકેલા અરમાન મલીક જે ભારતીય કાયદાકીય દ્રષ્ટિ એ ગુનો છે એમને લઇ ને એ સામે આવ્યું છે કે તેમને હવે ત્રીજા લગ્ન કર્યા છે અરમાન મલિક નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં અરમાન મલિક પોતાની બે પત્નીઓ સિવાય ત્રીજી છોકરીને ફુલોનો હાથ ગળામાં પહેરાવીને ઘરમાં લઈ આવતા જોવા મળે છે જે વિડીઓ ને લોકો સાચા ત્રીજા લગ્ન જણાવી રહ્યા છે પરંતુ અરમાન મલિકે આ વાતનો ખુલાસો કર્યો હતો કે આ વિડીયો મારી બંને પત્નીઓ માટે એક પ્રેન્ક વિડીઓ હતો.
મજાક માટે જ આ વિડીઓ બનાવ્યો છે જેનાથી બંને પત્નીઓ સાથે મજાક કરી શકું જે વિડીઓ માં અરમાન મલિક ની પહેલી પત્ની જણાવી રહી છે કે એક આને લઈને આવ્યો છે હવે એક બીજી પણ એમ જણાવી ગુસ્સો પણ વ્યક્ત કરતી જોવા મળે છે બંને પત્નીઓ અરમાન મલીક ના આ મજાકને સાચો માને છે.
આ દિવસોમાં અરમાન મલિક ની બંને પત્નીઓ પ્રેગનેટ છે થોડા સમય પહેલા જ અરમાન મલિકે બંને પત્નીઓ સાથે બેબીબંપ પર હાથ રાખીને તસવીરો પણ શેર કરી હતી અને આ વિડીયોમાં પણ બંને પત્નીઓ ના બેબી બમ્પ જોવા મળે છે આવી સ્થિતિમાં જે બીજા લગ્ન કરી શકે તે ત્રીજા પણ કરી શકે છે એવું માનીને તેની.
બંને પત્નીઓ સાચું માની જાય છે પરંતુ છેલ્લે તે મજાક જણાવતો જોવા મળે છે અરમાન મલીક ને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે અને શબ્દો પણ બોલી રહ્યા છે ઘણા બધા લોકો અરમાન મલિકને સમાજમાં દુષણો ફેલાવતો કહી રહ્યા છે અરમાન મલીક એક ફેમસ વ્લોગર સાથે એક એક્ટર પણ છે.