ભારતીય પોપ સ્ટાર ધ્વની ભાનુશાળી પોતાના સુંદર અવાજ સાથે સાથે પોતાના બોલ્ડ લુક ને લઇ ને પણ લાઈટમ લાઈટ રહે છે ધ્વની ભાનુશાળી એ પોતાના કેરિયર ની શરૂઆત યુ ટ્યુબ કવર સોગં થી કરી અને તેનો અવાજ દર્શકો ને ખુબ જ પસંદ આવતા તે બોલિવુડ અને ઈન્ટરનેટ ની ફેમસ સિગંર બની ગઈ.
ધ્વની ભાનુશાળી ના અવાજનો જાદુ એટલી હદે છવાયો કે તેનું વાસ્તે વિડીઓ સોગં એક બિલીયન વ્યુ ના રેકોર્ડ બ્રેક કરી ખુબ જ હીટ થયું ત્યાર બાદ જસ બાનક લહેંગા જેવા ઘણા મુઝીક આલ્બમ એક બિલિયન થી પણ વધુ વ્યુ પર પહોંચ્યા છે ધ્વની ભાનુશાળી ના પિતા વિનોદ ભાનુશાળી ટી સીરીઝ ના ચીફ છે.
ધ્વની એક ગુજરાતી પરીવાર માંથી આવે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા હીટ સોગં આપી તેને ખુબ જ લોકપ્રિયતા મેળવી ધ્વની ભાનુશાળી પોતાના સિંગીગ કેરિયર સાથે ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેના લાખો ફોલોવર વચ્ચે પોતાની સુદંર અને આકર્ષક તસવીરો થી લોક ચાહના મેળવતી રહે છે.
તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર ધ્વની ભાનુશાળી શાનદાર અંદાજમાં જોવા મળી હતી બ્લેક ડીપનેક ચણિયાચોરી માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલીસ અંદાજમા તે બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર મારી રહી હતી તેના પ્રાકૃતિક સૌંદર્ય ને જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના ડીપનેક માં છલકાતા મદમસ્ત.
ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સ ને મહદોશ બનાતા જોવા મળ્યા હતા તેનું મદમસ્ત યૌવન અને કાતીલાના લુક જોતા ચાહકો તેની સાથે તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.