Cli
જીમ માંથી ટૂંકા કપડામાં ખુબ બોલ્ડનેશ માં જોવા મળી ધ્વની ભાનુશાલી, જોઈ ફેન્સનો પરસેવો છૂટી ગયો..

જીમ માંથી ટૂંકા કપડામાં ખુબ બોલ્ડનેશ માં જોવા મળી ધ્વની ભાનુશાલી, જોઈ ફેન્સનો પરસેવો છૂટી ગયો..

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી સિંગર ધ્વનિ ભાનુશાલી તાજેતરમાં જીમથી બહાર આવતા સ્પોટ થઈ હતી જે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમર લુક માં જોવા મળી હતી બ્લેક ટાઈપ ટીશર્ટ અને મલ્ટી કલર શોર્ટમાં તે ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી હતી બ્લેક ટાઈટ ટીશર્ટમાં તેના ઉપસી આવેલા નિતંબો ખૂબ જ આકર્ષક અને ચાહકોને મદહોશ કરી રહ્યા હતા.

જ્યારે મલ્ટી કલર સોર્ટમાં તેની ચાલ જોઈને ચાહકો બેહાલ થયા હતા તેનો આ લુક સોશિયલ મીડિયા છવાઈ ગયો હતો યુઝરો લાઈક કોમેન્ટ થી ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા જેમાં ધ્વનિ ભાનુશાલી હેડફોન લગાડીને ગીતો સાંભળતી જોવા મળી હતી ધ્વનિ ભાનુશાલી એ પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત.

વેલકમ ટુ ન્યુયોર્ક ફિલ્મના ગીત ઇજહારથી કરી હતી 2018 માં આવેલી ફિલ્મ સત્યમેવ જયતે નું સોંગ દિલબરથી તે ખૂબ જ ફેમસ થઈ હતી ધ્વનિ ભાનુશાળીએ નેહા કક્કર સાથે દિલબર અને ગુરુ રંધાવા સાથે ઈશારે તેરે જેવા ફેમસ ગીતો આપ્યાં છે તેનું પહેલું ગીત વેલકમ ટુ ન્યૂયોર્કનું ઇશ્તેહર હતું.

જેમાં તેણે રાહત ફતેહ અલી ખાન સાથે ગીત ગાયું હતું તેમનું ગીત દિલબર બિલબોર્ડ ટોપ ટેનમાં પ્રવેશ કરનાર પ્રથમ હિન્દી ભાષાનું ગીત હતું એ શિવાય ગુલાબી આંખે અને શેપ ઓફ યુ લેજા રે અને મેં તેરી હૂં વાસ્તે જેવા સુપરહીટ સોગં આપી ને પોતાનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગુજંતુ કરી દિધું છે.

આ સાથે તે પોતાના લુક ને લઈ પણ સોશિયલમીડિયા પર ખૂબ વાયરલ રહેછે તે અવારનવાર બોલ્ડનેશ સાથે સ્પોટ થતી રહે છે ચાહકો એને ખૂબ પસંદ કરે છે અને તેના ઈન્સ્ટ્રાગ્રામ પર ની હર તસવીરો પર પ્રેમ લુ!ટાવતા રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *