બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલ આ દિવસોમાં સુનીલ શેટ્ટી સાથે 22 માર્ચ ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ હન્ટર ને લઈને ખુબ ચર્ચાઓ માં છે એક્સન થી ભરપુર આ ફિલ્મ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી છે ફિલ્મમાં સુનિલ શેટ્ટીની સાથે ઈશા દેવોલ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળે છે.
અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલીની પુત્રી ઈશા દેઓલ પોતાની 41 વર્ષની ઉંમરે પણ બોલીવુડ ફિલ્મ દમદાર અભીનય થકી ખૂબ લોકપ્રિયતા મેળવી રહી છે પોતાના સફળ અભિનયની શરૂઆત ફિલ્મ ધૂમથી કરી હતી ત્યારબાદ નો એન્ટ્રી દસ કાલ યુવા ક્યા દિલને કહા જેવી ઘણી બધી હિટ ફિલ્મો આપી ખૂબ જ લોકપ્રિયતા.
મેળવનાર ઈશા દેવોલે બિઝનેસમેન ભરત તખતાની સાથે લગ્ન કરી લીધા હતા લગ્ન બાદ માતા બની ને પણ ઈશા દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ પોતાની ફિટનેસ અને સુંદરતા થી ખુબ ચર્ચાઓ માં રહે છે તાજેતરમાં ઈશા દેઓલ મુંબઈ જ્વેલરી સોંપના ઉદ્ઘાટન માં પતિ ભરત તખતાની સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.
અભિનેત્રી ઈશા દેઓલ લાલ રંગની સાડી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ગળામાં ડાયમંડ નો નેકલેસ અને લાઈટ મેકઅપ સાથે પોલી હેર સ્ટાઇલ માં ઈશા દેઓલ સંસ્કૃતિ થી ભરપુર જોવા મળી હતી તો પતિ ભરત તખતાની પણ ઈશા દેઓલ સાથે રોમેન્ટિક અંદાજમા શુટ પેન્ટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા બંને ની.
તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી ચાહકો દ્વારા આ તસવીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી ઈશા દેઓલ પોતાની ઢળતી ઉંમરે પણ લાઈમલાઈટમાં આવી હતી તેની સુંદરતા જોતા ચાહકો દિવાના થયા હતા ઈશા દેઓલ સુનીલ શેટ્ટી સાથે પોતાની સફળ વાપસી કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ચુકી છે.