Cli
ધનુષ ઋતિક રોશનને પછાડે એવી શક્યતા, બોલીવુડ સાઉથ બંને સામ સામે જાણો સમગ્ર અહેવાલ...

ધનુષ ઋતિક રોશનને પછાડે એવી શક્યતા, બોલીવુડ સાઉથ બંને સામ સામે જાણો સમગ્ર અહેવાલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધા રજૂ થવા જઈ રહી છે જેમા સૈફ અલી ખાન વિક્રમ અને ઋત્વિક રોશન વેધા બનીને દર્શકો વચ્ચે એક્શન નું જાદુ ચલાવવા આવી રહ્યા છે એવું છે મીડિયા અહેવાલ મુજબ સાઉથ ના સુપર સ્ટાર અભિનેતા ધનુષ પણ આ ફિલ્મ ના આગળના.

દિવસે 29 સપ્ટેમ્બર ના રોજ પોતાની ફિલ્મ નાને વરોવેન નામની તમિલ ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યાછે જે ફિલ્મને ડિરેક્ટ કરી છે રાઘવને તો 30 સપ્ટેમ્બર ના રોજ વિક્રમ વેધા એક તરફ આવી રહીછે તો ધનુષ પણ પાછળ હટવાનું નામ નથી લેતા અને આત્મવિશ્વાસ સાથે દાવો કરે છે કે આ ફિલ્મ સુપરહિટ બનાવીને રહેશે.

જોકે ધનુષ ની ફિલ્મ નાને વરોવન તમિલમાં રજૂ થવાની છે જ્યારે સૈફ અલી ખાન અને ઋતિક રોશનની ફિલ્મ વિક્રમ વેધા બોલિવૂડ હીન્દીમા આવવાની છે બોલીવુડ અને સાઉથ ના દિગ્ગજ અભિનેતાઓ ની બંને ફિલ્મો વચ્ચે હરીફાઈ છે જેમાં કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *