સુપરસ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા એ પોતાના રસ્તા અલગ કરવાનો ફેંસલો કર્યો છે પોતાના લગ્નના 18 વર્ષ બાદ આ કપલે છૂટાછેડા લેવાનો ફેંશલો કર્યો બંને દંપતીએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આ વાતનું એલાન કર્યું હેતુ જમાઈ અને પુત્રીના આ પ્રકારના ફેશલથી એક બાજુ રજનીકાંત ચિંતામાં છે.
જયારે બીજી બાજુ પુત્ર અને વહુને અલગ થવા પર ધનુષના પિતા અને કસ્તુરી રાજાનું બયાન આવ્યું છે એમણે એક ઇન્ટરવ્યૂમાં બંનેના છૂટાછેડા થયા હોવાનો ઇન્કાર કરી દીધો છે પુત્રના છૂટાછેડા પર કસ્તુરી બોલ્યા જોવો બને વચ્ચે કંઈક વસ્તુને લઈને અસહમતી છે અને એક પરિવારિક ઝ!ગડો કહેવાય અને આ લગ્ન કરેલ કપલમાં થતું રહે છે.
પરંતુ એનો મતલબ એવું નથી આ છૂટાછેડા છે બંને અત્યારે હૈદરાબાદમાં સાથે છે અને મેં હમણાં એમનાથી વાત પણ કરી અને એમને મારી સલાહ પણ આપી છે ધનુષ અને ઐશ્વર્યાના અલગ થતા પણ લોકો હેરાન છે કારણ કે કેટલાક સમય પહેલા બંને એકબીજા જોડે બહું ખુશ હતા અહીં આની પહેલા પણ રજનીકાંતે.
બંનેને સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ ત્યારે ધનુષ બચીને નીકળી ગયા હતા અત્યારે ધનુષ અને ઐશ્વર્યા કાનૂની રીતે અલગ નહીં થાય બંનેએ ફેંસલો કર્યો છેકે બંને સાથે મળીને બાળકોને મોટા કરશે પરંતુ એમની બંને વચ્ચે પતિ પત્ની જેવો કોઈ સબંધ નહીં રહે એવામાં ધનુષના પિતાએ એમનું બયાન આપતા બધાને ચોંકાવ્યા છે.