વાત કરીએ ગુજરાતના નીતિન જાનીની જેઓ પ્રિય ખજુરભાઈના નામથી ઓળખીતા છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકોની સેવા કરી રહ્યા છે જેમના ચાહકો દેશ તથા વિદેશમાં જોવા મળતા હોય છે ખજુરભાઈની વાત ચાલુ પ્રોગ્રામમાં જાણીતા સાહિત્યકાર દેવાયત ખવડે કરી હતી.
દેવાયત ખવડે પોતાના લાઈવ સ્ટેજ પ્રોગ્રામમાં ખજુરભાઈની વાત કરતા જણાવ્યું હતું ખરેખર એ બ્રાહ્મણના દીકરા ખજુરભાઈને ધન્યવાદ કહેવાય જેઓ કોઈપણ સ્વાર્થ વગર લોકોની સેવા કરી રહ્યા છે એમને હું લાખ લાખ વંદન કરું છું તમેં જોતા હશો યુટુબમાં ખજુરભાઈના વિડિઓ માત્ર દેખાવ ખાતર નહીં પરંતુ કામ કરી બતાવે છે.
વધુમાં દેવાયત ખવડે જણાવ્યું હતું કે ખજુરભાઈ સોસીયલ મીડિયામાં વિડિઓ મુકવાનો એક માત્ર હેતુ એ સારું કામ કરે અને સોસીયલ મીડિયામાં ફોટો મૂકોને તેમાંથી પાંચ જણા પ્રેરિત થાય અને કંઈક સારું કરે એનું મહત્વ એ થાય છે નીતિન જાનીને લાખ લાખ વંદન કર્યા હતા દેવાયત ખવડે જેઓ ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે.
દેવાયત ખવડ આગળ કહ્યું ખજુરભાઈએ સેવા કરીને જે ઘરડાંના આશીર્વાદ લીધા છેને એ જિંદગીમાં ક્યાંય પાછા તો નહીં પડે અને હું ભગવતીને પ્રાર્થના કરું છું મારા નીતિન જાનિને પાછો તો નહીં પડવા દે આવા નીતિન જાની જેવા યુવાનો આપડા દેશમાં છે ત્યારે આપણને ગૌરવ થાય છે એટલું કહેતા આ વાત પુરી કરી હતી મિત્રો આ પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ના ભૂલતા.