Cli

દેવાયત ખવડ રાત્રે તલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા! પોલીસ હવે શું કાર્યવાહી કરશે?

Uncategorized

દેવાયત ખવડને જામીન મળવા જામીન પછી ખૂબ બધા સવાલ થવા અને એ સવાલ પછી ફરી એકવાર હવે રોણા એ જેલમાં ફિટ થવાના છે. કારણ કે એમના રિમાન્ડ જે છે એ મંજૂર થઈ ગયા અને પછી એમણે જાતે જ રાત્રે સરેન્ડર કરી દીધું છે. નમસ્કાર

. ડાયરા કલાકાર દેવાયત ખબડ અને તેમના છ સાગરીતે મધરાત્રે 2ે વાગ્યે તલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. તલાલા પોલીસે જે એમના જામીન હતા એ રદ્દ કરી અને રિવિઝન અરજી સેશન કોર્ટમાં મૂકી હતી બાદમાં કોર્ટે આરોપીના જામીન રદ્દ કરી અને પછી તપાસ માટે સાત દિવાસાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિવાયત ખવડ અને તેમનાસાગરીતો સામે લૂટ હત્યાની કોશિશ અને અલગ અલગ ગુના જે છે રાયોટિંગ જેવા બીજા ગુના છે એ બધા જ ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ હવે આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવાના છે કારણ કે અત્યારે એમને સરેન્ડર રાત્રે મોડી રાત્રે કરી દીધું છે એટલે એમની અટકની પ્રક્રિયા હવે થશે. સાથે જ મેડિકલ ચેકઅપ કરવાના છે મંજૂર થયેલા સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી પાસેથી જેટલા પણ એમના ગુના છે એમાં જે પુરાવા છે એ પુરાવા એકત્રિત થયેલા પુરાવાના આધારે એમની સાથે બીજું શું થયું હતું એ દિવસે સાથે જ એ આખી ઘટના બની ત્યારે શું થયું હતું એ બધી જ વસ્તુઓ જાણવાનો પ્રયાસ કરશે.

સરકારી વકીલ કેતનસિંહ રાણાએ જણાવ્યું કે વેરાવળ સેશન અને ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલના આદેશ મુજબ દેવાયત ખબરને તારીખ 17 સપ્ટેમ્બર 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે દેવાયત ખબર કોર્ટમાં હાજર ન હોવા છતા તેમના વકીલ દ્વારા જામીન રદ્દ થયા અને રિમાન્ડ મંજૂર કરવા માટે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી લેખિતમાં કઈ જણાયું નથી.

જેને કોર્ટે આરોપીની સંમતિ માની અને હવે એમના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તો પહેલા વકીલની પ્રતિક્રિયા જે છે એ સાંભળીએ આપણે >> ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમનાતરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંધનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજ રોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરસીસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલી જામીન રદ્દ કરવાની અરજીને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી.

તેવું સારી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાંડ કામે જે રિવિઝન અરજી તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસકામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરુષ આપી ડીટેલ્સ ઓર્ડર ઇનવાઈટ ન કરતા પુરસીસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નાંદર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે.

તે રદ્દ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે >> મુખ્ય દલીનું કયું છે એના અનુસંધાને તેના જામીન ક્યાં છે >> આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટીટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષમાં લીધેલું તે પછીનવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે નવી પાડીવાળા સાહેબની બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ 25 આઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ તી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટીટ્યુશન ટૂકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે.

એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સીડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો અવાલક કારણો સર આવા ગંભીર ગુનામાં જામીન નઆપવા જોઈએ તેવી એવી સરકાર પક્ષની જે રજુઆત હતી તે બધુ ધ્યાને લઈ અને આ કામમાં આજ રોજ આ રીતે કુરશીસ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે. જો કે દેવાયત ખવડ અને એમની સાથેના જેટલા પણ લોકો છે એમના ઉપર આ કોઈ પહેલીવાર નોંધાયેલો ગુનો નથી.

આરોપીઓ સામે અત્યારે તોબીએનએસની કલમ 109 311 118 191 જેવી કલમો જે છે એ આર્મ્સ એક્ટની કલમો જે છે એ લગાવવામાં આવી છે સાથે જ અને દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ થનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિતના પાંચ ગુના નોંધાયેલા છે. તેમનીસાથેના જેટલા પણ અન્ય આરોપીઓ છે એ બધા સામે પણ જુગાર અને મારમારી જેવા કેસો ઓલરેડી પહેલેથી ચાલે છે એટલે પહેલી વારના કોઈ આ ગુનેગારો નથી હવે પાંચ દિવસના રિમાન્ડ બાદ પોલીસ શું કરે છે એ જોવાનું રહ્યું ફરી એકવાર જામીન એમની અરજી કરવામાં આવે છે કે કેમ અને આ રિમાન્ડ પછી દેવાયત ખવડ અને એમની સાથેના લોકોનું શું થાય છે એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *