વાત કરી સૌથી પહેલા આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખબરને સાહિત્યકાર જેઓ પ્રેમ કેમ સરેન્ડર કરવા પહોંચેલા ખબરને પોલીસ અધિકારી ગળે મળ્યા આરોપી દેવાયત ખવડનું અડધી રાત્રે પોલીસ સમક્ષ સરેન્ડર ખવડના સમર્થકો આ વીડિયોમાં મિલાપ ન લેવાનું કહેતા સંભળાયા આરોપી દેવાયત ખવડ પ્રત્યે પોલીસનો પ્રેમ ચર્ચાસ્પદ બન્યો છે. ખવડને જોતા કેટલાક અધિકારીઓ આખતા સ્વાગતા કરવા પણ ઊભા થયા હતા. રાત્રે દોઢ કલાકે તાલાડા પોલીસ સ્ટેશનમાં દેવાત ખવડે સરેન્ડર કર્યું છે.
તાલાડા એએસઆ અને પીઆઈના રાઈટર હેમંત સોલંકી દેવાયત ખબરને ગળે લગાવ્યા. સરેન્ડર કરવા પહોંચેલા ખબડને પોલીસઅધિકારી ગળે મળ્યા. તલાળા એએસઆઈ અને પીઆઈના રાઈટર હેમંત સોલંકી કે જે ઉગાળે મળ્યા આરોપી દેવાયત ખવડનું અડધી રાત્રે પોલીસ સમક્ષ સરેન્ડર પોલીસનો ખવડ પ્રત્યેનો આ પ્રેમ ચર્ચાસ્પદ બન્યો છે આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ તો આ બાબતને લઈને કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે
કે આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ આપવામાં આવી રહ્યો છે આટલી મહેમાનગતિ કોના માટે પોલીસ અધિકારીઓ કેમ ભૂલી ગયા કે દેવાયત ખવડ એક આરોપી છે પોલીસનો આરોપી સાથે આ મિલાપને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચા છે ખબરનેજોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા ખબરને આવકારવા જાણે આતુર હોય તેમ અધિકારીઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા એક ગુનેગાર પ્રત્યે જવાબદાર પોલીસનું આ પ્રકારનું વર્તન કેટલું વ્યાજબી ગળે મળનારા અને હાથ મલાવનારા કર્મચારીઓ સામે શું પગલા લેવાશે
આ વિડીયો પછી ખબરને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ અપાતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ તે સવાલ દેવાયત ખવડ એક આરોપી છે અને ગઈ કાલે રાત્રે તેઓ સરેન્ડર થયા તે દરમિયાનના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં તેઓ પોલીસને ગળે મળી રહ્યા છે.વધુ માહિતી સાથે સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાયા છે. જી અરવિંદ જે રીતે દેવાયત ખવડે અડધી રાત્રે સરેન્ડર કર્યું વીડિયોમાં સાફ દેખાય છે કે કેવી રીતે પોલીસ સ્વાગત કરી રહી છે મહેમાનગતિ અને તેની સાથે ગળે પણ મળી રહ્યા છે. આ સાહિત્યકાર જેવો પ્રેમ એક આરોપીને કેમ >> ચોકસ જણાવું તો કાલે જે તાલારા ખાતે જે દેવાત રાતના સેલેટર થયા હતા અને
કાલ ખાસ કરીને પોલીસ હાજર થયા ત્યારે દેવાત ખબર ક્યાક નેતા હોય કે અભિનેતા હોય બિલકુલ ફરી એકવાર આપણી પાસે પાછા ફરીશું તો આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખબરને સાહિત્યકાર પ્રેમ કેમ તે સવાલ થઈ રહ્યો છેઆ વિડીયો પરથી જોઈ શકાય છે કે કેવી રીતે સરેન્ડર કરતાની સાથે પોલીસ સ્ટેશનમાં પગ મુકતા જ ત્યાં પોલીસ કર્મચારીઓ ગળે લગાવી રહ્યા છે તો ખબરને જોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા તે સવાલ આ મહેમાન ગતિનું કારણ શું તેમને આવકારવા જાણે આતુર હોય તેમ અધિકારીઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા અને દેવાયત ખવડના પ્રવેશતાની સાથે
તેમને ગળે લગાવતા પણ જોવા મળ્યા અને આ વિડીયો સામે આવ્યો દાવા પણ થઈ રહ્યા છે કે દેવાયત ખવડને સુખ સુવિધાઓ પણ મળી રહી છે ગળે મળનારા અને હાથ મિલાવનારા કર્મચારીઓ સામે શું પગલા લેવામાંઆ આવશે આ વિડીયો પછી ખવડને વીઆઈપી ટ્રીટમેન્ટ પણઅપાતી હોવાના દાવા થઈ રહ્યા છે. આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને સાહિત્યકાર જેવો પ્રેમ કેમ દેવાયત ખવડ જે એક આરોપી છે અને તેઓ હાજર ન રહેતા તેમને સમંસ પાઠવવામાં આવ્યું હતું અને આખરે તેમણે સરેન્ડર કર્યું છે ગઈ કાલે રાત્રે દોઢ વાગ્યે સરેન્ડર કરતા પોલીસ અધિકારીઓ તેમની ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા અને તેમને ગળે લગાવતા પણ જોવા મળ્યા ખબરને જોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા તે સવાલ શું તો ભૂલી ગયા છે કે દેવાયત ખવાડ એક આરોપી છે સાહિત્યકાર તરીકે પોલીસ સ્ટેશનમાં તેમણે પ્રવેશ નથી લીધો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દેવાયત ખબરનાઆવતાની સાથે પોલીસ અધિકારી ઊભા થાય છે
અને એક અધિકારી ગળે પણ લગાવે છે ગળે મળનારા અને હાથ મિલાવનારા આરોપી તરીકે સરેન્ડર થવા આવેલા ખવડને જ્યાં સાહિત્યકાર જેવો પ્રેમ આપવામાં આવી રહ્યો છે વીઆઈપી ટ્રીટમેન્ટ પણ તેમને મળી રહી હોય તે પ્રકારની વાત થઈ રહી છે. પોલીસનો આરોપી સાથેના મેલિમેલાપનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખબરને જોતા જ અધિકારીઓ ગદગદ કેમ થઈ ગયા તે સવાલ ખબરને આવકારવા જાણે આતુર હોય તેમ અધિકારીઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા એક ગુનેગાર પ્રત્યે જવાબદાર પોલીસનું આ પ્રકારનું વર્તન કેટલું વ્યાજવી તે સવાલ ગળે મળનારા અનેહાથ મલાવનારા કર્મચારીઓ સામે શું પગલા લા લેવાશે
તે સવાલ વધુ માહિતી સાથે સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાયા છે જી અરવિંદ ખવડને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતી હોવાના પણ દાવા થઈ રહ્યા છે આ વિડીયો પછી શું વિગતો >> જે જોલી ચોક્કસ જણાવું કે ગત રાત્રીના દેવાત ખડ તાલા પોલીસ સ્ટેશનના હાજર થયા હતા ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો હતો જે દેવાત ખવર છે તે પોલીસ અધિકારીને ઘરે મળ્યા હોય તેવો થયો હતો પણ ત્યારે આ વિડીયો લઈને જે પીઆઈ છે ગઢવી સાહેબ તેનું કહેવું છે કે આ જે આરોપી છે દેવાત ખવર તે આવી અને ઉભી ગયા હતા અનેકોકે વિડીયો બનાવ્યો છે ત્યારે આ બાબતે પોલીસ છે તે બાબતની કોઈ પણ પુષ્ટિ કરવા તૈયાર નથી જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર