ગુજરાતના ડાયરાકાર દેવાયત ખવડ પર એક પત્રિકા હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિરાસત લોકમેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં દેવાયત ખવડને આમંત્રિત કરવામાં આવ્યા છે
પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા કરાયેલા કેસ પછી ડાયરાકાર દેવાયત ખવડ તો ફરાર છે અને પોલીસ તમને શોધી રહી છે આ પત્રિકા સાચી છે કે ખોટી એ અમને ખબર નથી તાવો નજર કરીએ સૌ સૌપ્રથમ એ પત્રિકા પર તો દર્શક મિત્રો આ પત્રિકા છે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત જે વિરાસત લોકમેળો છે 2025 તેમાં
તેના રિલેટેડ છે આ પત્રિકા જેમાં કહેવામાં આવ્યું છે કે 18મી ઓગસ્ટ 2025 ના રોજ એટલે કે આવતી કાલે દેવાયત ખવડને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ સરનામું પણ આપવામાં આવ્યું છે શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું મેદાન સુરેન્દ્રનગર
પરંતુ હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેવાયત ખવડ તો અત્યારે ફરાર છે એટલે કે તેઓ તેમને શોધવા માટે અત્યારે પોલીસ જબરજસ્ત મહેનત કરી રહી છે પરંતુ તો પછી શું આ પત્રિકા ખોટી છે કે સાચી તેની પર એક ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે પરંતુ હાલમાં આ જે પત્રિકા છે દેવાયત ખવડને લઈને તે ખૂબ જ વાયરલ થઈ રહી
છે થોડાક સમય પહેલા ગુજરાત રાજ્ય કાઠી સમાજ સંગઠનનો એક પત્ર પણ દેવાયત ખવડને લઈને ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેમણે ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર આરોપો લગાડ્યા હતા સાથે જ ડાયરાકાર દેવાયત ખવડને સમર્થન આપતા આ પત્રિકામાં એવું કહેવામાં આવ્યું છે કે દેવાયત ખવડ પર તમામ આરોપો ખોટા છે આ ઉપરાંત તેમની પર ષડયંત્ર થયેલ છે આ ઘટનાને સંગઠન સખત ભાષામાં વખોડી નાખે છે અને સંગઠન દેવાયત ખવડના સમર્થનમાં છે આમ ગુજરાતના કાઠી સમાજ દ્વારા જે પત્રિકા છે દેવાયત ખવડને લઈને તે પણ સોશિયલ મીડિયામાંથો થોડાક સમય પહેલા ખૂબ જ વાયરલ થઈ હતી અને હવે આ જે છે વિરાસત લોકમેળા
2025 નું જે પોસ્ટર છે સાચું છે કે ખોટું એ અમને પણ નથી ખબર દેવાયત ખવડને લઈને અને એમાં કહેવામાં આવ્યું છે કે 18મી ઓગસ્ટના રોજ દેવાયત ખવડને આમંત્રિત કરવામાં આવ્યા છે તે પણ હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો હવે જોવાનું એ છે કે કંઈ નવા જૂની થાય છે કે કેમ તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમનેઇાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટસપ ચેનલ આવી ગઈ છે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમ કે તેની પર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક તમામ ન્યુઝના અપડેટ સતત અવેલેબલ હોય છે નમસ્કાર