તમારી રજૂઆત છે શું ઘટના બની હતી અને શું આપવા માંગો છો ઘટના એવી બની હતી કે સનાથલ એક કાર્યક્રમનો મને ફોન આવેલો એટલે સનાથલ મેં કીધેલું કે આવું ડાયરામાં આવીશ તારીખ 20 ના બીજો ડાયરો મારો પીપળાવ હતો એટલે મેં એ પણ કીધેલું હું કલાક હાજરી આપીને નીકળી જઈશ એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી હું ત્યાં આગળ રોકાયો સાડા નવે આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય સ્વાભાવિક છે તો એ લોકો કે તમે તો પહેલા ત્યાં ડાયરામાં જઈ આવો એપૂરો કરીને પછી
તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપીને રિટર્ન થયો એટલે મેં મારા ડ્રાઇવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું છે પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો કે તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાથ સ્ટેજ ઉપર એટલે આમને ખબર પડી કે દેવાતને આવવામાં અડધી કલાક મોડું છે કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈનેબેઠા છો ક્યાંક પાંચ 15 મિનિટ કે અડધી કલાક આવા જવામાં લેટ થાતું હોય છે આપણો બિઝનેસ રોડ ઉપરનો છે મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું હોય કે અમે પૈસા દેવા ભાઈને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પૂરા વાપર ડાયરો મૂકી દઈશ પહેલી વાત હા એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાતને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી
જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું કે ગાડીની ચાવી લઈ લીધી ત્યાં બધાભેગા થઈને ગાળાગાળી કર્યા ભગવતસિંહ કે રામભાઈ કે એમનો દીકરો જે કાઈ બીજા હતા એ મારો ડ્રાઈવર ઓળખે છે એને કાનો એટલે મને કીધું કે ભાઈ ગાડીની ચાવી લઈ લે કાઈ વાંધો નહીં ગાડીની ચાવી દઈ દે કાયદો છે આવડો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એની એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી 15 મિનિટ થયા એટલે કાના મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા કારણ કે આ એકલો હતો આ લોકો કાઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થારઅને ઇનોવા સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી
એટલે બે ગાડી આડી નાખી બોટલનો ઘા કરીને ગ્લાસ પડ્યો કાનાને જેમ ફાવે એમ ગાડી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને એ લોકો નીકળી ગયા 20 તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને એ લોકો નીકળી ગયા મેં કીધું તું ઊભો રે ત્યાં હું બે વાગ્યે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવતો એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાઈ થતું હોય સવારમાં આપણે કાયદે પ્રોસેસ કરશું સવારમાં મેં કાનાને મોકલ્યો ચાંગોદરપોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલ્યું કે ભાઈ તું જે કાઈ એફઆર કરાવાની છે લીગલી પ્રોસેસ આપણે કરો કાનો આવ્યો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો સામે એવા ક્વેશ્ચનો થવા માંડ્યા કે આ હતા ને આ નતા બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તોય નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર ફડાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઇઆર ફાટી નથી શું રીઝનથી એફઆર નથી ફાટીગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી અફર નથી ફાટી હું લીગલ કરવા માગું છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કે હું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળેલ છે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈપણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાયની એ આપ મીડિયાના માધ્યમથી પૂછું અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો તમારું સંરક્ષણ કાયદો જ કરશે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઇવરના હાથમાંથી ગાડીની તોડફોડ થઈ અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆર કોઈ ફાટેનહીં તો આનું રીઝન શું કોણ કોણ લોકો છે જે આ ગાડી લઈ ગયા છે અને તમારું જે પણ કાર્યક્રમ હતો એનું રિટર્નમાં તમારું કોઈ ડોક્યુમેન્ટેશન થયું છે અને તમે એના માટે આવ્યા હતા કે મૌખિક વાત થઈ હતી નહીં મૌખિક વાત કોઈ ડોક્યુમેન્શન નહીં મેં પૈસા જ નથી લીધા મારો તો સંબંધ હતો આની પહેલા પણ એના ભત્રીજાના લગનમાં મેં ડાયરો કર્યો એક પણ રૂપિયો નથી લીધો લીધો હોય તો ગુજરાતીમાં સ્વીકારી લો કે ભાઈ મેં પૈસા લીધા હતા ને નથી આવ્યો જે કાઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને પણ લીગલ આ છે
એક પણ સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય તો મારાસંબંધનો એમને દુરુપયોગ કર્યો આ વસ્તુ કરી કોણ કોણ લોકો હતા મળવા માટે શું શું રજૂઆત કરી અને આખરે હવે આગળ ક્યાં પીઆઈ ને મારો માણસ આવ્યો એને રજૂઆત કરી પણ એફઆર થઈ નહીં શું આમાં કયું રીઝન છે એફઆર નો થવાનું એ જાણવા માટે મારે આજ પોલીસ સ્ટેશન આવવું પડ્યું મારો આજ ભી કાર્યક્રમ છે મારું શેડ્યુલ બીજી છે છતાં ભી આજ હું પીઆઈ સાહેબને મળવા માટે આવ્યો તો હજી કોઈ એફઆઇઆર ફાટી નથી કોણ કોણ લોકો હતા જે ગાડી લઈ ગયા છે એમના નામ જો એમાં બહુ ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં ત્યાં બબાલ કરિયામાં બધાભેગા હતા ગાળું બોલવામાં પહેલા ચાવી ત્યાં લઈ લીધી એમાં ભગવતસિંહ એ બધા સાથે હતા પછી પાછળ જે બે ગાડી આવી એમાં નો ભૂલતો હોય તો રામભાઈ ધ્રુવરાજ આણંદ સોરી સાણંદનો મેઘરાજ અને આઈ થિંક બીજા અજાણા માણસો હતા આ ગાડી લેવા આવેલા કાચ પાંચ ફોડ્યો ગાડી લઈ ગયા હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માગું કે તમારી કે મારી પાંચ ઓળખાણ હોય સારા સંબંધ હોય અને
જો તમારી એફઆર લીગલ વાતમાં વ્યવહાર બહાર નહીં અનલીગલ નહીં આ દેવાત ખવાડ કોઈ પણ ક્રાઈમ કરે તો કાયદો એને ભી લાગુ પડે જાહેર જનતામાં કોઈ પણ ગુલા પડે આમ આદમી હોય કે મોટો માણસ હોયતો કેમ આવું સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ એફઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વયા જાવ આમ તપાસ કરશું તપાસ ક્યારે કરશો 20 તારીખે ગાડી વહી ગઈ છે આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે અચ્છા આ જે ઘટના બની છે એના પછી તમારું એમની સાથે કોઈ વાત કે એમના તરફ બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં કોઈ જાતનું મારે કોઈ કોઈ ચર્ચા છે જ નહીં મને આવ્યા હતા બીજાના બીજા ત્રીજાના ફોન જે કાઈ આવતા હોય આમ છે તેમ છે ભાઈ હું કાયદાકીય ખરીશ કાયદો મારા હાથમાં લેવો નથી
હું કાયદાની સહાય લઈશ મારો માણસ છે મારી હાજરી નહોતી ફરજ મારી બને તો હું કાયદાકીય જે પણ આગળ ઉપર પાછળનું કારણ શું એ પણ ના બિલકુલ નહીં બિલકુલ મેં જે હકીકત હતી જણાવી તમને પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે જો આટલી આટલી વાર જો એફઆઇઆર માં લાગતી હોય જે ગાડી મારી પાસે નથી મારા માણસ પાસે નથી પૈસા ગાડી મતાય નથી એના આ ત્રીજો દિવસ છે છતાંય કોઈ એફઆર ફાટી નથી ઓકે તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાયમળવો પડે ઓકે આ વાત ન્યાયની છે આજકાલ દેવાત ખવડની સાથે બન્યું એના માણસ સાથે બન્યું કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે આ વસ્તુ બનશે તો શું બનશે ઓકે ઓકે કેજો ખાલી હો તમે ક્યાં હતા તેનું નામ પરિચય રાત્રે સૌ પ્રથમ આપનું નામ પરિચય હરેશભાઈ હું છું કાનાભાઈ કાનાભાઈ આપ ક્યાં જતા હતા ક્યારે બનાવ બન્યો કોની ગાડી લઈને જતા હતા અને શું બનાવ બન્યો હવે હું મારા શેઠની ગાડી રાખું દેવાતભાઈ ખવડની બરોબર રાત્રે અહીંયા કાર્યક્રમ અમારો હતો અને પીપળ અહીંયા આપણે સનાથ ભગવતસિંહના ન્યા એમના બાપુની ઓલું હતું પછી ત્યાંથી અમે હું દોઢ વાગ્યો એટલેમારે ઓલું બજેટ મારી પાસે હતું પાંચ લાખ રૂપિયા ગાડીમાં હતા એટલે એ જે બિરજુભાઈ હતા એમના ડ્રાઇવરને અને સાઉન્ડના અમારે દેવાના હતા તો બજેટ મેં કીધું લઈ અને એને કહી દઉં ડાયરો પૂરો થવામાં આવે છે બરોબર તો એ લોકોના અગાઉથી ઊભા જ હતા
ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો શેઠ ક્યાં છે કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શક્ષો હતા જાણે બરોબર એટલે મેં કીધું મારા શેઠ રસ્તામાં છે આવે છે તો કે એમ નો હાલે ને ગાડી નો લેતો મને ધમકાવા માંડ્યા એટલે મેં કીધું મારો હું વાંક મને ગાડી દઈ દયો તોકે કાંઈ વાંધો નહીં બીજા હતા જાણે એને કીધું ગાડી દઈ દયો ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે મને કે કાંઈ વાંધો નહીં તું દીધી હોય તો લઈને નીકળ હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં ધૂરરાજસિંહ મેઘરાજસિંહ ઈ થાર માંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ રામભાઈ અને બીજા અજાણ્યા શક્ષો હતા બરોબર એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની સીધી કાચ ઉપર ઘા કરી એટલે કાચ ફૂટી ગયો મને કે તું વયો જા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું એટલે હું તો ગભરાઈ ગયોપછી મેં કીધું તો આ બધું મારી જોખમ ને બધું હતું
ગાડી મેકીને હું ભાગ્યો મેં મારા શેઠને જાણ કરી એને વાત કરી પોલીસ સ્ટેશનમાં પીઆઈ ની જે આપણે બોપાલ પછી વાત થઈ કે આ રીતે બનાવ બન્યો છે અને ગાડી મારી લઈ ગયા સાહેબ પછી પોલીસની ગાડી તપાસ ગઈ બરોબર તપાસ કરવા ગઈ એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી બરોબર એને કોઈ જવાબ દીધો નહીં રાતે પાછી ગાડી આવી પછી એ લોકોએ મને એમ કીધું કે સવારે તમે એફઆર કરાવી દયો કે બરોબર મેં કીધું કાઈ વાંધો નહીં સાહેબ હું સવારનો 11 વાગ્યાનો આવ્યો તો અહીંયા પછી મેં એને પૂછ્યું કેમેં કીધું સાહેબ મારે એફઆર કરવાની મારી માથે આવો બનાવ બન્યો છે તો મને કે તમે સનાથલ જાવ ચોકીએ ના મને દોઢ થી બે વાગ્યા સુધી બેહાડ્યો મારી પાસે બધું લખ્યું બરોબર ત્યાંથી પછી મને કે હવે અહીંયા આવો અહીંયા હું રાત્રે બે વાગ્યા સુધી બેઠો બે વાગ્યા છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દયો સવારે અમે જવાબ લઈશું તો સાહેબ અમારો મુદ્દામાલ ગયો છે ગાડી ગઈ છે બરોબર તો હું આવો નાનો માણસ છું તો મારી નોંધ નથી લેતી તો બીજું તો શું થાય સાહેબ મેં એને કીધું સાહેબ તમે મને કયો કે હું વાંધો છે હું હવાર નો બેઠો છું ભૂખ્યો નેતરસો એની સામે બેઠો છે બરોબર તો મારી કોઈ નોંધ નો લીધી થાશે થાશે કરી બે ત્રણ વાગ્યે હું પાછો અહીંયા આવ્યો મારી એક અરજી લખીને દીધી હોત એની પીઓસી ની સહી લીધી મેં અને ત્યાંથી પછી હું પાછો આવ્યો સવારે મેં મારું કોઈ નોંધ નથી લીધી એફઆર ફાડીને એટલે મેં પાછું મીડિયાની જાણ કરી મારા શેઠને વાત કરી મેં મારે મીડિયામાં બોલવું આ રીતે બનાવ હતો એટલે