Cli

ગ્રીષ્માના ભાઈની હાલત નાજુક જોવા છતાં અંતિમ યાત્રામાં જોડાયા બહેન ગ્રીષ્માને અંતિમ વિદાઈ અપાઈ…

Breaking

હમણાં સુરતમાં બનેલી ઘટનાથી પુરા દેશમાં પડઘા પડ્યા છે જાહેરમાં ગ્રીષ્માની આ રીતે હ!ત્યા કરતા પૂરો દેશ હ!ત્યારા ફેનિલને ફાંસી આપવાની માંગ કરી રહ્યો છે અહીં ગ્રીષ્મા વકેરીયાની અંતિમ યાત્રા નીકળી હતી ગ્રીષ્માના માતા પિતા અને સમાજ સહિત તમામ લોકોએ ચોધાર આંશુએ અંતિમ વિદાઈ આપી હતી ગ્રીષ્માની અંતિમ.

યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા મિત્રો જણાવી દઈએ કે ગ્રીષ્માનાં પિતા આફ્રિકા રહેતા હોવાથી દીકરીની 2 દિવસ બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જયારે ગ્રીષ્માનાં પિતા ઘરે આવ્યા ત્યારે દીકરી વિષે બનેલી આવી ઘટના સાંભળીને સ્થતિ કપરી બની ગઈ હતી માતા પિતા અને પરિવારે આક્રન્દ કર્યું હતું.

ગઈ કાલે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા અહીં પોલીસના બંદોબસ્ત સાથે ગ્રીષ્માની અંતિમ યાત્રા યોજાઇ હતી ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અહીં અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો અને પરિવાર સહિત આરોપી ફેનિલને ફાંસીની.

સજા થાય તેની માંગ કરી હતી અહીં સ્મશાન પણ શોકમગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને દીકરી ગ્રીષ્માને બે હાથ જોડીને વિદાઈ આપી હતી મિત્રો દીકરી ગ્રીષ્માના આત્માને શાંતિ મળે તે માટે તમે પોસ્ટમાં ઓમ શાંતિ કોમેંટમાં લખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *