એનો તો વાત નથી મગજ જ >> મગજ એવો છે >> હા મગજ જવો ખારો >> કાઈ મને લઈ જવાનું લઈ જાવે ને >> એની તો ધડપકડ થઈ ગઈ પણ પૂછપરત તો થશે ને >> મે તમને હકીકતમાં કહી દીધું હું કાઈ નથી જાવાની >> દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો અને હુમલો કરનાર એ રાજકોટ વાસી નીકળ્યો એટલે રાજેશભાઈ સાકરિયા એમનું નામ છે અને દિલ્હીના સીએમએ જ્યારે લોકદર દરબાર યોજ્યો હતો ત્યાં એ પહોંચ્યા એના પછી કાગળિયા બતાવ્યા કાગળિયા બતાવ્યા પછી કંઈક આક્રમક બોલ્યા બોલચાલ થઈ અને એના પછી કાગળિયા પણ ઉછાળ્યા અને હુમલો કરી અને થપ્પડ મારવાનો
પ્રયાસ કર્યો. રાજેશ ઠાકરિયા આ કેમ કર્યું એ સૌથી મોટો પ્રશ્ન હતો. સૌથી મોટો પ્રશ્ન એટલે હતો કારણ કે એક રાજકોટનો વ્યક્તિ દિલ્હીમાં જાય છે દિલ્હીમાં જઈને સીએમને કાગળિયા બતાવે છે અને પછી દિલ્હીના સીએમને લાફો મારે છે લાફા મારવાનો પ્રયાસ કરે છે તો એનું કારણ શું હોઈ શકે એ માણસ આટલો આક્રોષિત કેમ થઈ ગયો તો મૂળ વાત એ પશુપ્રેમી હતો. દિલ્હીમાં અત્યારે જે રીતના સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે સ્ટ્રે ડોક છે એટલે જે રખડતા કુતરાઓ છે એને એકસાથે લઈ જઈ અને શેલ્ટર હોમમાં રાખવાના એનું વેક્સિનેશન કરવાનું અને સુપ્રીમ કોર્ટે એની માટેનો જે સમય પણ આપ્યો એના
પછી ત્યાં ખૂબ બધો વિરોધ થયો એટલે મહારાષ્ટ્રમાં કબૂતરની વાત હોય કે પછી દિલ્હીમાં જે રખડતા કુતરાની વાત હોય એ વિષય પર અત્યારે દેશમાં ખૂબ ચર્ચાઓ થઈ રાજકોટમાં બેસેલા એ વ્યક્તિને એટલો બધો ફરક એટલે પડ્યો કારણ કે એ પશુપ્રેમી છે આ બધું જ કહી રહ્યા છે એમના પરિવારના વ્યક્તિ એમના ના માતા સુધી પત્રકારો પહોંચ્યા પત્રકારો એમને સવાલ કર્યો કે તમારો દીકરો ક્યાં ગયો હતો? કેમ ગયો હતો? તેમની માતાને એવું કહેવું છે કે મારો દીકરો તો ઉજ્જૈન ગયો હતો એવું કહીને ગયો હતો અને એની માનસિકતા આવી જ છે એ મગજથી આવો જ છે. તમે કોઈને પણ પૂછી લો એને તરત
ગુસ્સો આવી જાય છે. જ્યારે કુતરાવાળા સમાચાર આવ્યા એટલે સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપ્યો એના પછી એ ગુસ્સામાં આવી ગયો એને હાથપગ પછાડ્યા હતા અને એના પછી એ દિલ્હી ગયો અને આવું જ કરે છે ગુસ્સામાં આવ્યા પછી કશું પણ કરે છે એનું માનસ જ આવું છે આવું એની માતાએ કહ્યું એટલે એ રાજેશભાઈની માતા પાસે જ્યારે લોકો પહોંચ્યા પત્રકારો પહોંચ્યા એના પછી એમને પોલીસ પણ લઈ જવા માટે આવી પોલીસને પણ એ વિનંતી કરી રહ્યા હતા કે મને ન લઈ જતા મારી કોઈ ભૂલ નથી મારો દીકરો ત્યાં ગયો હતો અત્યારે દિલ્હીમાં રાજેશભાઈ એ પોલીસ કસ્ટડીમાં છે આગળની કાર્યવાહી એમ ના ઉપર
થશે કારણ કે દિલ્હીના સીએમ પર હુમલો કરવાનો પ્રયાસ એ ખૂબ મોટી વાત છે. રાજકોટનો એક વ્યક્તિ ત્યાં પહોંચે છે અને પછી હુમલો કરે છે એ પશુપ્રેમી છે એટલે હુમલો થાય છે અત્યારે એ પ્રાથમિક માહિતી છે આગળ જતા રાજેશભાઈ શું કહે છે પોલીસ કસ્ટડીમાંથી શું સામે આવે છે એ જોવાનું રહ્યું પણ અત્યારે જ્યારે એમના પરિવારને મળવા માટે પત્રકારો જાય છે ત્યારે શું થયું તે જુઓ >> ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે >> અહયા રિક્ષા અને પછી હું દિલ્લી જાવ છું બાપા કે દિલ્હીને ક્યાંથી આવીશ તું તો કે હું દિલ્લી સને કુતરા માટે ગયો છું બીજું કાઈ શબ્દ ન બોલ્યો છે કઈ પાર્ટીમાં છે રાજકીય પાર્ટીમાં છે કે >> રાજ્ય પાર્ટીમાં કોઈ તો અમને ખબર કાઈ કે જ નહી કોઈ ઉભા રયામાં આવ્યું તું કુતરાને >> એટલે વ્યવસ્થિત >> અરે પણ ભૂખ તો માથે ન નાખ્યા નંદુમારભાઈ બા એ ઈ કુતરા પ્રેમી હતા એટલે કુતરાનું કરીને શું કહેશો >> કુતરાનું જ છે એને કુતરા ગાયનું એવું બધુ ચકલાને ત્રણનું એજ કામ કરે ગાયની ધોઈને પાણી પાયે >> રોટલા પડ્યા હોય બધાને રોટલા લઈ જાય બરાબર >> હા એ જ કામ કરે >> એટલે દિલ્લી શું કામે ગયા કઈ ખબર છે તમને દિલ્હી શું કામ ગયા કઈ ખબર છે માટે ગયા એમ
વચ્ચે યાર હવે બધાય પૂછે તારે પૂછવું પડે હું કઈક લોજીકલી તો પૂછી પૂજ્યનું હું બચવાનું કે શું કામ પશુપ્રેમી હતા >> એટલે તમને તમને દિલ્હી જવાનું શું શું કીધું તમને દિલ્લી ક્યાંથી ફોન આવ્યો તો છેલ્લે ક્યારે આવ્યો ફોનથી કર્યો તું ક્યાંથી આવવાનો છો તો કે હું દિલ્હી ગયો દિલ્લી શું તો ઉજન ગયો તો ને તો કે હું સટલા ઓલા કૂતરા માટે ગયો છું કે બીજું કાઈ નો બોલ્યો કે ફોન મૂકી દીધો >> બેન કઈ પાર્ટીમાં છે દીકરો કઈ >> પક્ષમાં છે કે પક્ષમાં છે >> કઈ રાજકીય રીતે જોડાયેલો છે ક્યાય રાજકીય પાર્ટીમાં કઈ જોડાયેલો છે
>> ભજન માટે રામાયણ મોઢે મહાભારત બધા એના લગ્ન લગ્ન થઈ ગયા છે કેટલા છોકરા >> એક જ દીકરો 17 વર્ષ >> અહીંયા રહે છે કે >> અમે ભેગા છીએ >> બધાય ભેગા થયા છે ભાનુબેન >> ભાનુબેન ઓકે ઓકે ઓકે હિન્દીમાં જ રહેશે >> હિન્દીમાં કેટલા સમયથી રહે છે ન આવડે અમને >> કેટલા સમયથી કેટલા સમયથી આવું કે >> મગજ જ મગજ એવો છે >> હા મગજ જ એવો ખારો >> કોની હારે ગયા તા એ દિલ્હી કોની હારે ગાય >> એકલો જ જાય કોઈ કોઈ હોય જ નહી >> એકલો જ જાય >> હા કોઈ દી એની હારે કોઈ હોય જ ન >> બેન હવે આ પોલીસ તમને ધરપકડ કરે છે પૂછપરત માટે તો >> પણ મને કાઈ કોને લઈ જવા લઈ જાવે ને >> એની તો ધરપકડ થઈ ગઈ પરત તો થશે ને >> ના ના ના તમને હકીકત કઈ દીધું હું કાઈ નથી જાવાનું